શોધખોળ કરો

Gujarat Corona: રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટના 36 કેસ નોંધાયા, જાણો કેટલા દર્દી હોમ આઇસોલેટ

ફરી કોરોના વાયરસના વધતા જતાં સંક્રમણે ચિંતા જગાડી છે. ગુજરાતમાં ન્યુ વેરિયન્ટ JN.1ના 36 કેસ નોંધાયા છે.

Gujarat Corona:કોરોના વાયરસે ફરી એકવાર ચિંતા જગાડી છે. રાજ્યમાં હાલ કોરોનાના 66 કેસ એક્ટિવ છે, માત્ર અમદાવાદમાં જ 10 નવા કેસ નોંઘાય છે. જો કે  આરોગ્યંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે,કોરોનાના JN.1 વેરિયન્ટથી ચિંતા કરવાની જરૂર નથી,સતર્કતા જરૂરથી રાખીએ. રાજ્યમાં JN.1  વેરિયન્ટના 36 કેસ નોંધાયા,જેમાંથી 22 દર્દીઓ સાજા થઇ ગયા, 14 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે. રાજ્યમાં પ્રત્યેક કોરોના પોઝીટીવ દર્દીનું જીનોમ સિકવન્સીંગ કરવામાં આવે છે.

1 લી ડિસેમ્બરથી 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં કુલ 8,426 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા,જેમાંથી 99 કોરોના પોઝીટીવ નોંધાયા છે.  અત્યાર સુધીનો પોઝીટીવીટી રેટ 0.86 % રહ્યો છે. હાલ રાજ્યમાં ફક્ત બે કોરોના પોઝીટીવ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાના માધ્યમથી પ્રજાજનોને જણાવ્યું છે કે, “કોરોનાના JN.1  વેરિયન્ટથી લોકોએ ગભરાવવાની કે ચિંતા કરવાની જરૂર નથી પરંતુ સતર્કતા રાખવી જરૂરી છે. રાજ્યમાં કોરોનાની 28 ડિસેમ્બરની પરિસ્થિતી સંદર્ભે મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં કોરોનાથી સંક્રમિત હાલ 66 એક્ટિવ કેસ છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 47, રાજકોટ કોર્પોરેશનના 10, ગાંધીનગર કોર્પોરેશનમાં 4 તેમજ દાહોદ, ગીરસોમનાથ, કચ્છ, મોરબી અને સાબરકાંઠા માં 1-1 કેસ એક્ટિવ છે. હાલ રાજ્યમાં ફક્ત બે કોરોના પોઝીટીવ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ

રાજ્યમાં છેલ્લા સપ્તાહમાં નોંધાયેલ કોરોના કેસના જીનોમ સિકવન્સીગ ના રીપોર્ટ 27 ડિસેમ્બરના રોજ મળ્યા હતા. જેમાં 36 કેસ JN.1  વેરિયન્ટના નોંધાયા છે. જે પૈકી 22 દર્દીઓ સાજા થઇ ગયા છે અને હાલ 14 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. આમ JN.1  વેરિયન્ટના પોઝીટીવ દર્દીમાંથી એક પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી નથી.

આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું કે,”રાજ્યમાં 1 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર દરમિયાન કુલ 8,426 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 99 કોરોના પોઝીટીવ નોંધાયા છે. આમ જોતા, કોરોનાનો પ્રવર્તમાન સરેરાશ પોઝીટીવીટી રેટ 0.86 ટકા છે. જેના પરથી તારણ કાઢી શકાય કે હાલ કોરોનાનો  પ્રકોપ  ઘણો ઓછો છે,રાજ્યમાં પ્રત્યેક કોરોના પોઝીટીવ દર્દીનું જીનોમ સિકવન્સીંગ કરવામાં આવે છે તેના કારણે જ દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં એક્ટિવ કેસ ઓછા હોવા છતા JN.1  વેરિયન્ટના કેસ વધુ છે”                                                     

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

MHA Meeting: કાશ્મીરની જેમ જમ્મુમાં પણ થશે આતંકવાદનો સફાયો,અમિત શાહ અને અજીત ડોભાલે બનાવ્યો માસ્ટર પ્લાન
MHA Meeting: કાશ્મીરની જેમ જમ્મુમાં પણ થશે આતંકવાદનો સફાયો,અમિત શાહ અને અજીત ડોભાલે બનાવ્યો માસ્ટર પ્લાન
રાજ્યમાં આગામી 3 કલાકમાં અહીં ગાજવીજ સાથે પડશે વરસાદ, 50 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Gujarat Weather: રાજ્યમાં આગામી 3 કલાકમાં અહીં ગાજવીજ સાથે પડશે વરસાદ, 50 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Bhavnagar Rain: ભાવનગરમાં સતત ત્રીજા દિવસે વરસાદ, વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
Bhavnagar Rain: ભાવનગરમાં સતત ત્રીજા દિવસે વરસાદ, વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
Dwarka Rain: દ્વારકાના ભાણવડમાં 2.5 ઇંચ તો ખંભાળિયામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો, જળાશયોમાં આવ્યા નવા નીર
Dwarka Rain: દ્વારકાના ભાણવડમાં 2.5 ઇંચ તો ખંભાળિયામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો, જળાશયોમાં આવ્યા નવા નીર
Advertisement
metaverse

વિડિઓઝ

Rajkot: ખીરસરા ગામે ગુરુકુળ ચલાવતા ધર્મ સ્વરૂપ સ્વામી વિરુદ્ધ મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવીBhavnagar: ભાવનગરમાં 1500 ઇમારતો જર્જરીત હોવાથી નાગરિકોના જીવને જોખમDudhsagar Dairy: દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભામાં 402 કરોડના ભાવવધારાની જાહેરાત કરાઈWeather Forecast: 'ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસશે ધોધમાર વરસાદ': હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MHA Meeting: કાશ્મીરની જેમ જમ્મુમાં પણ થશે આતંકવાદનો સફાયો,અમિત શાહ અને અજીત ડોભાલે બનાવ્યો માસ્ટર પ્લાન
MHA Meeting: કાશ્મીરની જેમ જમ્મુમાં પણ થશે આતંકવાદનો સફાયો,અમિત શાહ અને અજીત ડોભાલે બનાવ્યો માસ્ટર પ્લાન
રાજ્યમાં આગામી 3 કલાકમાં અહીં ગાજવીજ સાથે પડશે વરસાદ, 50 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Gujarat Weather: રાજ્યમાં આગામી 3 કલાકમાં અહીં ગાજવીજ સાથે પડશે વરસાદ, 50 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Bhavnagar Rain: ભાવનગરમાં સતત ત્રીજા દિવસે વરસાદ, વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
Bhavnagar Rain: ભાવનગરમાં સતત ત્રીજા દિવસે વરસાદ, વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
Dwarka Rain: દ્વારકાના ભાણવડમાં 2.5 ઇંચ તો ખંભાળિયામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો, જળાશયોમાં આવ્યા નવા નીર
Dwarka Rain: દ્વારકાના ભાણવડમાં 2.5 ઇંચ તો ખંભાળિયામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો, જળાશયોમાં આવ્યા નવા નીર
Father’s day 2024: ફાધર્સ ડે પર પિતાને આપો આ 5 ફાયનાન્સિયલ ગિફ્ટ, નહીં થાય પૈસાની કમી!
Father’s day 2024: ફાધર્સ ડે પર પિતાને આપો આ 5 ફાયનાન્સિયલ ગિફ્ટ, નહીં થાય પૈસાની કમી!
Bollywood: એક સમયે પાણીની ટાંકી પાછળ કેટલાય દિવસો સુધી ભૂખ્યો સુતો હતો આ બાળક, આજે છે 400 કરોડનો માલિક
Bollywood: એક સમયે પાણીની ટાંકી પાછળ કેટલાય દિવસો સુધી ભૂખ્યો સુતો હતો આ બાળક, આજે છે 400 કરોડનો માલિક
Income Tax Return: જો તમારે IT રિટર્ન ભરવું હોય તો આ દસ્તાવેજ રાખો પાસે, મિનિટોમાં થઈ જશે ફાઈલ
Income Tax Return: જો તમારે IT રિટર્ન ભરવું હોય તો આ દસ્તાવેજ રાખો પાસે, મિનિટોમાં થઈ જશે ફાઈલ
Electronic Manufacturing: ભારતના ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં મળશે અઢળક નોકરીઓ, જાણો રિપોર્ટમાં શું થયો ખુલાસો
Electronic Manufacturing: ભારતના ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં મળશે અઢળક નોકરીઓ, જાણો રિપોર્ટમાં શું થયો ખુલાસો
Embed widget