શોધખોળ કરો

આજે સવારે ઉમરગામ-મહેસાણામાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, ગુજરાતમાં બીજી કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ નોંધાયો? જાણો

અમદાવાદ સહિત રાજ્યમાં સવારથી 58 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. આ સાથે વલસાડના ઉમરપાડામાં બે કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો

ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી વચ્ચે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 58 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો જેમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વલસાડ ઉમરગામ અને મહેસાણામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે બન્ને શહેરોમાં 3.8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. - વલસાડના ઉમરગામમાં 3.8 ઈંચ વરસાદ - મહેસાણમાં 3.8 ઈંચ વરસાદ - નર્મદાના ડેડિયાપાડામાં 2.5 ઈંચ વરસાદ - કચ્છના અંજારમાં 2 ઈંચ વરસાદ - નવસારીના જલાલપોરમાં 2 ઈંચ વરસાદ - સુરતના પલસાણામાં 2 ઈંચ વરસાદ - નવસારીમાં 1.6 ઈંચ વરસાદ અમદાવાદ સહિત રાજ્યમાં સવારથી 58 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. આ સાથે વલસાડના ઉમરપાડામાં બે કલાકમાં અઢી ઈંચ જ્યારે સુરતના પલસાણામાં બે કલાકમાં 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે. રાજ્યમાં અત્યાર સુધી 88.55 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.
રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક ડેમોમાં પાણીની સારી આવક થઈ રહી છે. અમુક છલવાયા છે અને મોટા ભાગના ડેમ હાઈ એલર્ટ પર છે. રાજ્યમાં ઠેર ઠેર પડી રહેલા ભારે વરસાદના કારણે ગુજરાતના ઘણાં રસ્તાઓ બંધ થઈ ગયા છે જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે પણ એકંદરે લોકો ખુશ છે. વરસાદના કારણે લોકોને ગરમીમાંથી પણ રાહત મળી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'

વિડિઓઝ

Surat Deputy Mayor : સુરતના ડે. મેયર સુધાકર ચૌધરી આવ્યા વિવાદમાં, પુત્રો પર શું લાગ્યો આરોપ?
Share Market News: ભારતીય શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સમાં 550થી વધુ પોઇન્ટનો કડાકો
School Opening : શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ,વિદ્યાર્થીઓનું તિલક કરી કરાયું સ્વાગત
Dhirendra Krishna Shashtri : ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં મહિલાઓ ધૂણવા લાગી
Philippines Earthquake : ફિલિપાઇન્સમાં શક્તિશાળી ભૂકંપ, અનેક ઈમારતો ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના DGP તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સંભાળ્યો ચાર્જ, પ્રોટોકોલ મુજબ કરાયું સ્વાગત
રાજ્યના DGP તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સંભાળ્યો ચાર્જ, પ્રોટોકોલ મુજબ કરાયું સ્વાગત
દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી
દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી
IND vs AFG Test: અફઘાનિસ્તાન પ્રથમ ઈનિંગમાં 152 રનમાં ઓલઆઉટ, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે ઝડપી છ વિકેટ
IND vs AFG Test: અફઘાનિસ્તાન પ્રથમ ઈનિંગમાં 152 રનમાં ઓલઆઉટ, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે ઝડપી છ વિકેટ
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
Home Loan Interest Rates: સૌથી સસ્તી હોમ લોન આપી રહી છે આ બેન્કો, ફટાફટ ચેક કરો વ્યાજ દર
Home Loan Interest Rates: સૌથી સસ્તી હોમ લોન આપી રહી છે આ બેન્કો, ફટાફટ ચેક કરો વ્યાજ દર
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
Credit Card: ક્રેડિટ કાર્ડ ચોરી થઈ જાય તો શું કરશો? પ્રથમ કલાકમાં કરો આ પાંચ કામ નહીં તો બનશો ફ્રોડનો શિકાર
Credit Card: ક્રેડિટ કાર્ડ ચોરી થઈ જાય તો શું કરશો? પ્રથમ કલાકમાં કરો આ પાંચ કામ નહીં તો બનશો ફ્રોડનો શિકાર
Surat News: સુરતના ડેપ્યૂટી મેયર સુધાકર ચૌધરીના બે પુત્રોની દાદાગીરી, ડિંડોલીમાં બંને પુત્રોએ દબાણ કર્યું હોવાનો આરોપ
Surat News: સુરતના ડેપ્યૂટી મેયર સુધાકર ચૌધરીના બે પુત્રોની દાદાગીરી, ડિંડોલીમાં બંને પુત્રોએ દબાણ કર્યું હોવાનો આરોપ
Embed widget