શોધખોળ કરો

Rain Update:સુરતના ઉમરપાડામાં 5 ઇંચ તૂટી પડ્યો વરસાદ, છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસ્યાં મેઘરાજા

Rain Update:હવામાન વિભાગની આગાહી મુજબ 7 જુલાઇ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં સારા વરસાદનું અનુમાન છે.

Rain Update:હવામાન વિભાગની આગાહીની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્રમાં સારા વરસાદનો અનુમાન છે. 4 અને 5 જુલાઇએ પણ મધ્યમ વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું હતું. જે મુજબ ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં સહિત કેટલાક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં  વરસાદ વરસ્યો છે. જાણીએ વરસાદ અપડેટ્સ

જાણીએ છેલ્લા 24 કલાકમાં ક્યાં જિલ્લામાં કેટલો પડ્યો વરસાદ. છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં વરસાદ વરસ્યો છે. અહી છેલ્લા 24 કલાકમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં નોંધાયો વરસાદ

છેલ્લા 24 કલાકમાં સુરતના ઉમરપાડામાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે,તો અન્ય વિસ્તારની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં નવસારીના વાંસદામાં સાડા ચાર ઈંચ,  વલસાડના કપરાડામાં સાડા ચાર ઈંચ, નવસારીના ખેરગામમાં સવા ચાર ઈંચ,વલસાડના પારડીમાં ચાર ઈંચ ,સુરતના કામરેજમાં ચાર ઈંચ,ભાવનગરના વલ્લભીપુરમાં પોણા ચાર ઈંચ,ડેડીયાપાડામાં સાડા ત્રણ ઈંચ,ડોલવણમાં સાડા ત્રણ ઈંચ,તિલકવાડામાં સાડા ત્રણ ઈંચ,ઉમરાળામાં સવા ત્રણ ઈંચ, બારડોલીમાં ત્રણ ઈંચ,ધરમપુરમાં ત્રણ ઈંચ,નવસારીના ચીખલીમાં પોણા ત્રણ ઈંચ,સુરતના મહુવામાં અઢી ઈંચ,ડાંગના વઘઈમાં અઢી ઈંચ, વાલોડ, વ્યારામાં અઢી ઈંચ,નવસારી તાલુકામાં અઢી ઈંચ,સુરત શહેરમાં સવા બે ઈંચ,સુરતના માંગરોળમાં સવા બે ઈંચ, નેત્રંગમાં બે ઈંચ,સોનગઢમાં બે ઈંચ,જલાલપોરમાં બે ઈંચ,વાપી તાલુકામાં બે ઈંચ, ભાવનગરમાં પોણા બે ઈંચ, ગણદેવીમાં પોણા બે ઈંચ, ઓલપાડમાં પોણા બે ઈંચ, સાગબારામાં પોણા બે ઈંચ, ચોર્યાસીમાં પોણા બે ઈંચ,ચુડા,નીઝર, સુબિરમાં પોણા બે ઈંચ,નાંદોદ, વલસાડમાં દોઢ ઈંચ,વલસાડ, વાસો,સિનોરમાં દોઢ ઈંચ,ગળતેશ્વર, માંડવીમાં દોઢ,સુરતના માંડવીમાં દોઢ ઈંચ,લસાણામાં સવા ઈંચ,પોશિના,આહવામાં સવા ઈંચ,છોટા ઉદેપુરના નસવાડીમાં સવા ઈંચ,ભરૂચના વાલીયામાં એક ઈંચ,ઉમરગામ, દેવગઢબારીયામાં એક ઈંચ,તળાજા, પાલિતાણા, શિહોરમાં એક ઈંચ,ભાવનગરના મહુવા,ગઢડામાં એક એક ઈંચ  વરસાદ વરસ્યો છે.                             

રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 22.62 ટકા વરસાદ

રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 22.62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 30.21 ટકા વરસાદ વરસ્યો છે. તો કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં 25.63 ટકા વરસાદ પડ્યો છે. દ.ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 25.44 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઉતર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 15.66 ટકા વરસાદ વરસ્યો, મધ્ય ગુજરાત સિઝનનો અત્યાર સુધીમાં 14.98 ટકા વરસાદ વરસ્યો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર

વિડિઓઝ

Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો
Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
IND vs SA: ભારતે તોડ્યો ઓસ્ટ્રેલિયાનો મોટો રેકોર્ડ, સૂર્યા એન્ડ કંપનીએ સિરીઝ જીતીને બનાવ્યો ઐતિહાસિક કિર્તિમાન
IND vs SA: ભારતે તોડ્યો ઓસ્ટ્રેલિયાનો મોટો રેકોર્ડ, સૂર્યા એન્ડ કંપનીએ સિરીઝ જીતીને બનાવ્યો ઐતિહાસિક કિર્તિમાન
'ધુરંધર' અને 'અવતાર' ના કારણે પિટાઈ ગઈ કપિલ શર્માની ફિલ્મ,જાણો કિસ કિસકો પ્યાર કરુ 2 નું કલેક્શન
'ધુરંધર' અને 'અવતાર' ના કારણે પિટાઈ ગઈ કપિલ શર્માની ફિલ્મ,જાણો કિસ કિસકો પ્યાર કરુ 2 નું કલેક્શન
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
Embed widget