શોધખોળ કરો
Advertisement
ગુજરાતના કયા જિલ્લામાં એક સામટા 94 પોલીસકર્મીઓની કરવામાં આવી બદલી? જાણો વિગત
સપી સંજય ખરાતે 94 પોલીસકર્મીઓની બદલીનો હુકમ કર્યો છે. શામળાજી, માલપુર, ભિલોડા સહિત પોલીસ મથકોના અનેક કર્મીઓની બદલી કરી દેવામાં આવી છે.
મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં એ સામટાં 94 પોલીસકર્મીઓની બદલીથી ફફડાટ વ્યાપી ગયો છે. એસપી સંજય ખરાતે 94 પોલીસકર્મીઓની બદલીનો હુકમ કર્યો છે. શામળાજી, માલપુર, ભિલોડા સહિત પોલીસ મથકોના અનેક કર્મીઓની બદલી કરી દેવામાં આવી છે. જોકે, એસપી સંજય ખરાતે કામગીરીના ભાગરૂપે બદલી કરાઈ હોવાનું જણાવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement