શોધખોળ કરો

Accident: સમી હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત,એકનું ઘટના સ્થળે જ મોત

પાટણ: સમી હાઇવે પર અકસ્માત સર્જાયો છે. હાઇવે પર કાર તેમજ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં કાર સવારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. ભાભરથી અમદાવાદ જવા નીકળેલ કાર ચાલકને  સમી હાઈવે પર અકસ્માત નડ્યો

પાટણ: સમી હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હાઇવે પર કાર તેમજ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં કાર સવારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. ભાભરથી અમદાવાદ જવા નીકળેલ કાર ચાલકને  સમી હાઈવે પર અકસ્માત નડતા મોતને ભેટ્યો હતો. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.

ફેબ્રુઆરીમાં રાજ્યમાં કેવી પડશે ઠંડી

રાજ્યમાં સાઇક્લોનિક સરક્યુલેશનની અસર ઘટતાં હવામાન સ્વસ્છ બન્યું છે. તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં આશંકિ ઘટાડો થશે. હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં ઠંડીમાં આંશિક રાહત મળી શકે છે. 24 કલાક બાદ લઘુતમ તાપમાનમાં વધારો થતો ઠંડીમાં ઘટાડો થશે. આજે સવારે  ઠંડા પવનનના કારણે વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. અમદાવાદનું તાપમાન આજે 13.4 ડિગ્રી નોંધાયુ છે. ત્રણ દિવસમાં અમદાવાદનું મહત્તમ તાપમાન 27.5 ડિગ્રી થયુ હતુ. જ્યારે લઘુતમ તાપમાન 17.5 ડિગ્રી ગગડી મંગળવારે 14.7 ડિગ્રીએ પહોંચતાં 3 ડિગ્રીનો ઘટાડો થયો હતો.  જેના કારણે ઠંડીમાં વધારો થયો હતો. ગઇકાલે હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું હતું કે, આગામી ચાર દિવસ હવે માવઠાની શક્યતા નહીવત છે.  વેર્સ્ટરન્ ડિસ્ટબર્ન્સના કારણે છેલ્લા થોડા દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાજયના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ  પડ્યો હતો. જેના કારણે ખેડૂતો ઉભા પાકને કારણે ચિંતામાં મુકાયા હતા.

ખેડૂતો માટે કઇ કઇ યોજનાઓ શરૂ કરવામાં આવશે, સહાય અંગે શું થઇ જાહેરાત, જાણો....

Agriculture Budget 2023: આજે મોદી સરકારે પોતાનું પૂર્ણ બજેટ જાહેર કર્યુ છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં સામાન્ય બજેટ 2023 રજૂ કરી દીધુ છે. નિર્મલા સીતારમણે વર્ષ 2023ના બજેટમાં ખેતી અને માછલીપાલન કરનારા ખેડૂતોનું ખુબ ધ્યાન રાખ્યુ છે, સરકારે પશુપાલકો અને માછલી પાલન કરનારાઓ ખેડૂતો માટે કેટલાય ખાસ પગલા ભર્યા છે. સરકારે આ બજેટમાં ખેડૂતોની કમાણીમાં વધારો કરવા માટે યોગ્ય પગલાં ભર્યા છે. કિસાન સમૃદ્ધિ યોજના બાદ આ વર્ષે સરકારે કેટલીય નવી યોજનાઓ ચાલુ કરવાની જાહેરાત કરી છે. 

વર્ષ 2023ના કૃષિ બજેટમાં કૃષિ ક્ષેત્ર અને ખેડૂતો માટે ખુબ સારુ રહ્યુ છે. જાણો વિસ્તારથી.... 

- કૃષિ સ્ટાર્ટ અપ માટે સરકાર 'ડિજીટલ એક્સીલેટર ફન્ડ' બનાવશે. જેને કૃષિ નિધિના નામથી ઓળખવામાં આવશે. 
- માછલીપાલન માટે સબ સ્કીમ અંતર્ગત 6,000 કરોડની રકમની વહેંચણી થઇ છે. 
- કૃષિ ક્રેડિટને વધારીને 20 લાખ કરોડ સુધી કરી દેવામાં આવશે. 
- નિર્મલા સીતારમણે બતાવ્યુ કે, સરકાર મોટા અનાજને પ્રોત્સાહન આપી રહી છે. આ માટે શ્રી અન્ન યોજનાની શરૂઆત કરવા જઇ રહી છે
- બાગાયતી ઉત્પાદન ક્ષેત્ર માટે 2,200 કરોડની રકમની વહેંચણી કરવામાં આવશે.
- ખેતીમાં ડિજીટલ પાયાને પ્રોત્સાહન આપવામાં આવશે. ખેતીમાં આધુનિક ટેકનોકોના ઉપયોગને પ્રાધાન્ય આપવામાં આવશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
Embed widget