શોધખોળ કરો

અમદાવાદથી દ્રારકા દર્શનાર્થે જતાં પરિવારને નડ્યો અકસ્માત, લીંબડી હાઇવે પર 2 કાર વચ્ચે સર્જાયો ભંયકર અકસ્માત, 4 લોકોના મોત

ગુજરાતમાં આજે અકસ્માતની  ઘટનાની જાણે વણઝાર લાગી છે. આજે કુલ 2 મોટા અકસ્માત થયા છે, જેમાં 8 લોકોના મોત થયા છે.

ગુજરાતમાં આજે અકસ્માતની  ઘટનાની જાણે વણઝાર લાગી છે. આજે કુલ 2 મોટા અકસ્માત થયા છે.  ઘટી છે. દ્રારકા લીંબડી હાઇવે પર અને સર્જાયેલા રોડ અકસ્મતામાં 4 લોકોના મોત થયા છે.દ્વારકા ના ચારકલા રોડ પર 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અકસ્માત માં ૩ મહિલા ૧ પુરુષ નું મોત નિરજ્યુ છે. તો એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે. અકસ્માત ની જાણ થતાં બે 108 એમ્બ્યુલન્સ અને દ્વારકા પાલિકા ફાયર પહોચી હતી અને તમામને તમામ ને દ્વારકા સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા. 
મૃતકોના નામની યાદી
-મૃતકો ના નામ.રોનક વિજય રાજપૂત 3૨ વર્ષ
-મધુ બેન વિજય ભાઈ રાજપૂત ઊંમંર 55 વર્ષ 
-ભૂમિ જયેશ ચોધરી ઉંમર ૩૬ વર્ષ
- પૂજા રોનક ભાઈ રાજપૂત ઉંમર ૩૦ વર્ષ

અમદાવાદનો આ પરિવાર દ્વારકાથી દ્વારિકાધિશના દર્શન કરીને પરત ફરતો હતો તે સમયે રોડ અકસ્માત સર્જાતા એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે. તો બીજી તરફ ખેડા કઠલાલ કપડવંજ રોડ ઉપર મોડી રાતે   અકસ્માત સર્જાયો હતો. પોરડા પાટિયા નજીક સ્વીફ્ટ ગાડી અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર  અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. 

9 વર્ષની બાળકીએ કરી આત્મહત્યા

શહેરના પાચ બત્તી વિસ્તારમાં હરસોલિયાના ડેલામાં રહેતી નવ વર્ષની બાળકીએ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઇય છે. ભાડાના ઘરમાં રહેતા પરિવારની બાળકીએ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઇને મોતને વહાલું કર્યાંનું સામે આવ્યું છે. મોડી સાંજના ઘરમાં બાળકીએ ઘરની જાળી સાથે રૂમાલ વડે ગળે ફાસો ખાધો હતો. બી-ડીવીઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે. પોલીસે આત્મહત્યા કે હત્યા તે દિશામાં તપાસ હાથ ધરી.

આ પણ વાંચો

Omicron Cases in Maharashtra: મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 7 નવા કેસ સામે આવ્યા, રાજ્યમાં કુલ કેસની સંખ્યા 17 થઈ

Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 63 નવા કેસ, કોરોના સંક્રમણથી 3 લોકોના મોત 

અનામત આંદોલનના પાટીદારોના કેસ પરત ખેંચવા માંગ, પાટીદાર સાંસદોએ મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત

26 વર્ષની નર્સને 29 વર્ષના ડોક્ટર સાથે બંધાયા શરીર સંબંધ, પછી ડોક્ટરની પત્નિ સાથે પણ બંધાયા સંબંધ ને......

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget