શોધખોળ કરો

Accident: અમદાવાદથી અયોધ્યા દર્શને જતી બસને નડ્યો અકસ્માત, 3નાં કરૂણ મોત

Accident: ઉત્તર પ્રદેશમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 3નાં મોત થયા છે. એક મહિલા અને બે બાળકને ગંભીર ઇજા થતાં કરૂણ મોત થયું છે.

Accident: અમદાવાદથી અયોધ્યા દર્શને જતી બસને અકસ્માત નડ્તાં બસમાં સવાર 51  લોકોને ઇજા થઇ છે જ્યારે ત્રણના મોત થયા છે. અકસમાત  ઉત્તર પ્રદેશના શાહજહાંપુર નજીક સર્જાયો હતો. દુર્ઘટનામાં બે વર્ષીય ઈશા પટેલ, 13 વર્ષીય યુગનું  અને 60 વર્ષીય રાધાબેનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. ઉલ્લેખનિય છે કે આ બસ અમદાવાદથી અયોઘ્યા જઇ રહી હતી, આ દરમિયાન ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ઘરી છે.

તો બીજી તરફ ગુજરાતમાં વધુ એક આગથી હોનારતની ઘટના સામે આવી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં ગોડાઉનમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી હતી, જેમાં ત્રણ લોકોના મોત થયા હોવાના પણ રિપોર્ટ છે. આ આગ નવસારીના ગણદેવીના દેવસર નજીક એક ગોડાઉનમાં લાગી હતી. ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં ત્રણ લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે ચાર લોકોને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

માહિતી પ્રમાણે, નવસારીના ગણદેવીના દેવસર ગામે એક ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. ટ્રેકમાંથી કેમિકલના બેરલ ખાલી કરતા બનાવ બન્યો હતો. આગ લાગતા ગોડાઉનમાં કામદારો ફસાયા હતા, અને આ દરમિયાન ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પ્રાથમિક તારણમાં લાગી રહ્યું છે કે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોઇ શકે છે. ગોડાઉનમાં કેમિકલનો જથ્થો હોવાની આગ વધુ પ્રસરી શકે છે. બનાવ બાદ બિલીમોરા, ગણદેવી, નવસારી, ચીખલીના ફાયર ફાઈટરની ટીમ સ્થળ પર પહોંચી છે. બિલીમોરા પોલીસ પણ સ્થળ પર પહોંચી છે. જ્યારે ગોડાઉનમાં કેમિકલ હોવાથી આગ વિકરાળ બની છે. ગોડાઉનમાં કેમિકલનો જથ્થો હજુ પણ વધુ માત્રામાં હોવાના કારણે આગ વિકરાળ બની શકે છે. ગોડાઉનમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યું કરવાની કાર્યવાહી પણ ચાલી રહી છે.                                                                                        

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ

Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?

Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ

Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા

Embed widget