શોધખોળ કરો
Gujarat Rain: આગામી 7 દિવસ તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
રાજ્યના હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરી છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, અરબસાગરમાં બનેલા ડિપ્રેસનના કારણે વરસાદ યથાવત રહેશે. સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં પડ્યો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.
2/6

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદનું અનુમાન છે. આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.
Published at : 28 Oct 2025 02:42 PM (IST)
આગળ જુઓ
Advertisement




















