શોધખોળ કરો

Accident: રાજકોટ જૂનાગઢ નેશનલ હાઇવે પર અકસ્માત, ટેમ્પોની બાઇક સાથે ટક્કરમાં 2 યુવકનાં મોત

જેતલસર રેલવે ઓવરબ્રિજ નજીક અકસ્માત સર્જાયો હતો. અહીં સ્પીડમાં આવતા ટેમ્પોએ બાઇકને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 યુવકનાં મોત થયા છે.

Accident:જેતલસર રેલવે ઓવરબ્રિજ નજીક અકસ્માત સર્જાયો હતો. અહીં સ્પીડમાં આવતા ટેમ્પોએ બાઇકને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 યુવકનાં મોત થયા છે.

જેતલસર રેલવે ઓવરબ્રિજ નજીક અકસ્માત સર્જાયો હતો.અહીં  ટેમ્પોએ બાઈક ચાલકને ટક્કર મારતા, અકસ્માતમાં બાઈકમાં સવાર બે યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં છે. મૃતકના નામ શૈલેસ નિતેશ ભાઈ ગોહેલ અને સુજેલ રૂપેશ ભાઈ ગોહેલ છે. બંને મૃતકોને સિવિલ હોસ્પિટલ લઇ જવાયા છે. તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.

Gujarat Assembly Election Result: વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે ત્યારે અરવલ્લી જિલ્લાની 3 બેઠકોના પરિણામ પણ જાહેર થઈ ગયા છે. અરવલ્લી જિલ્લાની 3 બેઠકો પર કોંગ્રેસના સુપડાં સાફ થઈ ગયા છે.

Gujarat Assembly Election Result: વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે ત્યારે અરવલ્લી જિલ્લાની 3 બેઠકોના પરિણામ પણ જાહેર થઈ ગયા છે. અરવલ્લી જિલ્લાની 3 બેઠકો પર કોંગ્રેસના સુપડાં સાફ થઈ ગયા છે. મોડાસા અને ભિલોડા બેઠક પર ભાજપ જીત્યું છે જ્યારે બાયડ બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત થઈ છે.

મોડાસા બેઠક પર ત્રિપાખિયા જંગની શક્યતાઓ પર જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. મોડાસા બેઠક પર ભાજપના ઉમેદવાર ભીખુસિંહ પરમાર ને 98475 મત મળા હતા. ભાજપના સૌથી નજીકના હરીફ ઉમેદવાર અને સતત ત્રીજી વખત ચૂંટણી લડેલા કોંગ્રેસી ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોડને 63687 મત મળતા કોંગ્રેસને ભાજપે 34988ની લીડથી હાર આપી હતી.

આ જિલ્લાની તમામ બેઠકો પર પહેલીવાર બીજેપીનો વિજય

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં આજે જાહેર થયેલા પરિણામોમાં સરહદી કચ્છ જિલ્લામાં એક સાથે તમામ છ સીટ પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે. આ ઐતિહાસિક જીત સાથે જ કચ્છમાં વિકાસ અને મોદી ફેકટર સૌથી વધુ ચાલ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે ગુજરાતમાં 1995 થી ભારતીય જનતા પાર્ટીમાં પ્રથમ વખત વિધાનસભાની છ એ છ બેઠક પર ભાજપનો કેસરિયો લહેરાયો હોય તેવું પ્રથમ વખત બન્યું છે. કચ્છ જિલ્લાના વિકાસનો મુદ્દો ઉપરાંત અંજારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા બાદ જ ચૂંટણીનો સમગ્ર માહોલ બદલાઈ ગયો હોય તેમ કચ્છની તમામે તમામ છ બેઠકો પર ભગવો લહેરાયો છે.

આજે ગુરુવારે ગુજરાત એન્જિનિયરિંગ કોલેજ ખાતે સવારે 8:00 વાગે શિયાળાની મોસમમાં મત ગણતરી શરૂ થતા જ શરૂઆતના ત્રણ કલાક સુધી કચ્છની છ બેઠકોમાંથી અબડાસા અને રાપરના પરિણામો જુદા જોયા હતા અને ચાર બેઠક ઉપર ભાજપની જીત નિશ્ચિત થઈ ચૂકી હતી. જોકે જેમ જેમ એક પછી એક ઈવીએમ ખૂલતા ગયા તેમ તેમ પરિણામો સ્પષ્ટ થતા ગયા. કચ્છના સોળ લાખથી વધુ મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કરીને તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારોને જંગી લીટ સાથે વિધાનસભાના દ્વારા પહોંચાડ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024:  શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
Navratri 2024: શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર
કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર
Tarot card horoscope: સુનફાનો મિથુન કર્ક સહિત આ પાંચ રાશિને મળશે લાભ, ધન સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ
Tarot card horoscope: સુનફાનો મિથુન કર્ક સહિત આ પાંચ રાશિને મળશે લાભ, ધન સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ
Israel: લેબનાનમાં ઘૂસી ઇઝરાયલની સેના, IDFએ શરૂ કર્યું ગ્રાઉન્ડ ઓપરેશન
Israel: લેબનાનમાં ઘૂસી ઇઝરાયલની સેના, IDFએ શરૂ કર્યું ગ્રાઉન્ડ ઓપરેશન
Embed widget