શોધખોળ કરો

Gujarat Rain Forecast : આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી

વરસાદી સિસ્ટમ ફરી એક્ટિવ થતાં સૌરાષ્ટ્ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદે જમાવટ કરી છે. ત્યારે આગામી ત્રણ કલાક માટે સાબરકાંઠા સહિત કેટલાક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Rain Forecast :હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો તો થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે આગામી ત્રણ કલાક કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ સાબરકાંઠા દાહોદ વલસાડ દમણ દાદરા નગર હવેલી અમરેલી ભાવનગર અને બોટાદમાં 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી ત્રણ કલાકમાં સાબરકાંઠા, દાહોદ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, અને બોટાદમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી અને પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સુરત અને નવસારીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી  કરવામાં આવી છે. બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ પંચમહાલ મહીસાગર છોટાઉદેપુર નર્મદા ડાંગ તાપી સુરેન્દ્રનગર જુનાગઢ ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદનો અનુમાન છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં ફરી જામ્યો વરસાદી માહોલ, અમરેલી અને બોટાદ વિસ્તારમાં મેઘ મહેર

રાજ્યના અનેક વિસ્તારોમાં આજે ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે બોટાદ જિલ્લાના ગઢડા શહેર અને તાલુકામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. ગઢડા શહેરમાં કાળા ડિબાગ વાદળો વચ્ચે વિજળીના જોરદાર કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરમાં કાળા ડિબાંગ વાદળોથી ધોળા દિવસે રાત જેવો માહોલ સર્જાયો છે.

વરસાદ પડતાં શહેરમા અને ગ્રામ્ય વિસ્તારોમાં વિજ પુરવઠો ખોરવાયો છે.શહેરમાં ધોધમાર વરસાદ પડતા બોટાદના ઝાંપે, જીનનાકા, મઘરપાટ, પોલીસ સ્ટેશન રોડ, બસ સ્ટેશન રોડ સહિતના રસ્તાઓ પર પાણી ભરાયા છે. ગઢડા તાલુકાના લાખણકા,ઢસા,પાટણા,પીપરડી,રસનાળ,માલપરા, ભંડારીયા,પડવદર,સમઢીયાળા,ગુદાળા,રણીયાળા સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.                                                                  

અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Election: બંદુકની અણીએ મતદારોને રોકવાનો પ્રયાસ, અખિલેશ યાદવે વીડિયો શેર કરી પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Assembly Elections 2024 Live: મુકેશ અંબાણીએ મુંબઈમાં પરિવાર સાથે મતદાન કર્યું, જાણો 3 વાગ્યા સુધીમાં કેટલું થયું વોટિંગ

Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ

ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી

ABP Premium

વિડિઓઝ

Surat Traffic Police: સુરતમાં ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી, નો પાર્કિંગમાંથી પોલીસનું ટુ વ્હીલર ટોઈંગ કર્યુંBotad News: બોટાદમાં તાલુકા સેવા સદનમાં આધારકાર્ડની પ્રક્રિયામાં લાઈનો લાગતાં હાલાકીChintan Shivir: સોમનાથમાં ત્રિદિવસીય ચિંતન શિબિરને લઈને તૈયારીઓને આખરી ઓપAnand Crime: બોરસદમાં ચોરી કરવા આવેલા તસ્કરોએ ખાલી હાથે ભાગવું પડ્યું... Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Election: બંદુકની અણીએ મતદારોને રોકવાનો પ્રયાસ, અખિલેશ યાદવે વીડિયો શેર કરી પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ
Election: બંદુકની અણીએ મતદારોને રોકવાનો પ્રયાસ, અખિલેશ યાદવે વીડિયો શેર કરી પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ
Assembly Elections 2024 Live: મુકેશ અંબાણીએ મુંબઈમાં પરિવાર સાથે મતદાન કર્યું, જાણો 3 વાગ્યા સુધીમાં કેટલું થયું વોટિંગ
Assembly Elections 2024 Live: મુકેશ અંબાણીએ મુંબઈમાં પરિવાર સાથે મતદાન કર્યું, જાણો 3 વાગ્યા સુધીમાં કેટલું થયું વોટિંગ
Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ
Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
Maharashtra Elections 2024: સલમાન ખાને મુંબઈમાં કર્યું મતદાન, કડક સુરક્ષા સાથે વોટિંગ બૂથ પર પહોંચ્યો ભાઈજાન

UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?

ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?

Grahan 2025: વર્ષ 2025માં ક્યારે થશે સૂર્ય અને ચંદ્રગ્રહણ, અહીં જાણો તારીખ અને સમય

Embed widget