શોધખોળ કરો

Rain Forecast: બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, જાણો કઇ તારીખથી રાજ્યમાં આવશે ફરી વરસાદ

Rain Forecast: બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં આમ બે સિસ્ટમ એક્ટિવ છે, આ સિસ્ટમની ગુજરાત પર શું અસર થશે અને કઇ તારીખથી ફરી વરસાદનું અનુમાન છે જાણીએ વિગત.

Rain Forecast: આગામી દિવસોમાં હજુ પણ વરસાદ લાવતી 2 સિસ્ટમ બનવાની છે. આ સિસ્ટમની અસર આગામી દિવસોમાં ગુજરાતમાં કેવી થશે અને સિસ્ટમની રાજ્ય પર અસર થશે તો ક્યાં વિસ્તારમાં અને કઇ તારીખથી વરસાદ આવશે. જાણીએ વિગત.

હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ આકાર લઇ રહી છે. 24 ઓક્ટોબરની આસપાસ લો પ્રેશર એરિયા બનશે અને હવામાન મોડલના આંકલન મુજબ કહી શકાય કે આ સિસ્ટમ વધુ મજબૂત બનશે અને આગળ વધીને તમિલનાડુ પર આવશે. જો આ સિસ્ટમ મહારાષ્ટ્ર પરથી પસાર થશે તો આ સિસ્ટમ આગળ જતાં ગુજરાતમાં ફરીથી વરસાદ લાવશે. આ સિસ્ટમના કારણે 24 ઓક્ટોબર બાદ રાજ્યમાં વરસાદ વરસી શકે છે.

હાલની ગુજરાતના હવામાનની વાત કરીએ તો 20 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદનું અનુમાન છે. તાપી, સુરત, વલસાડ નવસારી, ડાંગમાં વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ વરસી શકે છે.

હાલ અરબી સમુદ્રમાં તૈયાર થઇ રહેલી વધુ એક સિસ્ટમની વાત કરીએ તો  અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ  પ્રેશર એરિયામાં ફેરવાઇ ચૂકી છે. લો પ્રેશર એરિયા મજબૂત થયા બાદ આ સિસ્ટમ ડિપ્રેશન બનશે. જો  કે આ સિસ્ટમની અસર ગુજરાત તરફ ફંટાવવાની શકયતા નહિવત છે, તેથી આ સિસ્ટમ રાજ્યમાં વરસાદ લાવે તેવી હાલ તેવી શક્યતા નથી.

ચોમાસાની વિદાય બાદ, નવી સિસ્ટમ  સક્રિય થવાની ધારણા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં અરબી સમુદ્રમાં ચક્રવાતી પરિભ્રમણ અને બંગાળની ખાડીમાં ઓછા દબાણવાળા ક્ષેત્રની રચના થવાની ધારણા છે, જેના કારણે ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયા સુધી દેશના મોટાભાગના રાજ્યોમાં મોસમી ગતિવિધિઓ થઈ શકે છે. IMD અનુસાર, 19 ઓક્ટોબરના રોજ, ઉત્તર ભારતના રાજ્યોમાં હવામાન મોટે ભાગે ખુશનુમા રહેશે, દિવસ દરમિયાન હળવો સૂર્યપ્રકાશ રહેશે. જો કે, સપ્તાહના અંતે હરિયાણા, પંજાબ, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારમાં હળવા વાદળો ફરવાના સંકેતો છે, પરંતુ ભારે વરસાદની ચેતવણી નથી. જો કે, આ બધા વિસ્તારોમાં રાત્રિના તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે, જેનાથી ઠંડીનો અહેસાસ વધી શકે છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઘણા ભાગોમાં વાવાઝોડા સાથે ઝરમર વરસાદ અને હિમવર્ષાની ચેતવણી જાહેર  કરવામાં આવી છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે અને તીવ્ર ઠંડી પડશે. આગામી 48 કલાકમાં મધ્યપ્રદેશ, વિદર્ભ, કોંકણ, ગોવા અને મુંબઈમાં હળવો વરસાદ થવાની ધારણા છે. વધુમાં, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપમાં વાદળછાયું આકાશ છવાયું છે અને મધ્યમથી ભારે વરસાદ અને પવન સાથે વરસાદ પડી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન વીજળી પડવાના જોખમની ચેતવણી આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
Advertisement

વિડિઓઝ

Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો
Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
IND vs SA: ભારતે તોડ્યો ઓસ્ટ્રેલિયાનો મોટો રેકોર્ડ, સૂર્યા એન્ડ કંપનીએ સિરીઝ જીતીને બનાવ્યો ઐતિહાસિક કિર્તિમાન
IND vs SA: ભારતે તોડ્યો ઓસ્ટ્રેલિયાનો મોટો રેકોર્ડ, સૂર્યા એન્ડ કંપનીએ સિરીઝ જીતીને બનાવ્યો ઐતિહાસિક કિર્તિમાન
'ધુરંધર' અને 'અવતાર' ના કારણે પિટાઈ ગઈ કપિલ શર્માની ફિલ્મ,જાણો કિસ કિસકો પ્યાર કરુ 2 નું કલેક્શન
'ધુરંધર' અને 'અવતાર' ના કારણે પિટાઈ ગઈ કપિલ શર્માની ફિલ્મ,જાણો કિસ કિસકો પ્યાર કરુ 2 નું કલેક્શન
Embed widget