શોધખોળ કરો

Weather forecast: રાજ્યમાં વંટોળ, ભારે પવન સાથે કમોસમી વરસાદ પડશે કે હિટવેવની રહેશે સ્થિતિ? જાણો હવામાન અપડેટ્સ

Weather forecast: ગુજરાતમાં હાલ પવનની ગતિ વધી છો તો તાપમાનનો પારો એકથી બે ડિગ્રી ગગડતા ગરમીથી રાહત મળી છે. જાણીએ કેવું રહેશે ગુજરાતનું હવામાન

Weather forecast:ગુજરાતમાં હાલ મોટાભાગના જિલ્લામાં પવનની ગતિ વધી છે. ગરમીથી પણ આશિંક રાહત મળી છે. હાલ આગામી એક સપ્તાહ સુધી વરસાદની કોઇ શક્યતા નથી. 15 એપ્રિલ બાદ ગરમીમાં ફરી વધારો થાય તેવો અનુમાન છે. ઉલ્લેખનિય છે કે દેશભરના વાતાવરણમાં પલ આવ્યો છે. એકબાજુ લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એમ બે સિસ્ટમ હાલ એક્ટિવ છે. તો બીજી તરફ  પાકિસ્તાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને એક સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન અને મધ્યપ્રદેશ પર સર્જાયું છે.  જેના કારણે ઉત્તર ભારતમાં, યુપી,. દિલ્લી,બિહારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.

લો પ્રેશર એરિયાના કારણે ગુજરાતના કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે જો કે આજે આ લો પ્રેશર નબળુ પડી ગયું છે.  જેની અસર રાજ્યમાં જોવા મળશે, અરબી સમુદ્રમાં હાલ એન્ટી સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ બની છે. જેની અસર ગુજરાતના હવામાન પર પડી રહી છે. આ કારણે ગુજરાતમાં પવનની ગતિ વધી છે અને સૂકા પવનો વાય રહ્યાં છે. જેના કારણે ગરમીમાં પણ વધારો થઇ રહ્યો છે. એન્ટિસાયક્લોનિક સર્ક્યુલેશન પવનની ઘરતી તરફ ધકેલે છે જેથી આ વિસ્તારમાં વરસાદની શક્યતા નથી રહેતી, જ

અરબી સમુદ્ર એન્ટી સાયક્લોનિક સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ વધુ રહેશે. પોરબંદર, ગીર સોમાથ અમરેલી, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, પાટણ મહેસાણા સહિતના આસપાસના વિસ્તારમાં પવનની ગતિ વધુ રહેશે. આ વિસ્તારમાં 45 કિલોમીટરની પ્રતિ ઝડપે પવન ફૂંકાઇ શકે છે. 19 એપ્રિલ સુધી પવનની ગતિ યથાવત રહેશે.

કમોસમી વરસાદની આગાહી કરીએ તો ગુજરાતમાં આગામી સપ્તાહ સુધી કમોસમી વરસાદની કોઇ આગાહી નથી.

ગરમીની વાત કરીએ તો ગરમીમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. 15 એપ્રિલ બાદ ગુજરાતમાં ફરી આકરો તાપ થશે. હિટવેવની સ્થિતિથી પણ રાહત મળશે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણ અન્ય રાજ્યમાં પડતા વરસાદના કારણે થોડા ઘણા ઠંડા પવન આ બાજુ આવતા હોવાથી હિટવવેની હાલ પુરતી શકયતા નથી. જો કે 14 એપ્રિલ બાદ રાજસ્થામાં હિટવેવ શરૂ થઇ શકે છે.

વેસ્ટર્ન ડિર્સ્ટબર્ન્સની અસરને પગલે રાજ્યભરમાં કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળશે, તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે, અમદાવાદમાનું તાપમાન એક દિવસમાં 6 ડિગ્રી ઘટીને 37.8 પર પહોંચ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ

કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી

Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત

બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ

Embed widget