શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતના આ IAS અધિકારીની થઈ રાષ્ટ્રપતિના જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક
અજય ભાદુ ગુજરાત કેડરનાઅજય ભાદુ ગુજરાત કેડરના 1999ની બેચના IAS અધિકારી છે. ગુજરાતમાં જ્યાં પણ તેમનું પોસ્ટિંગ રહ્યું ત્યાં તેમની કામગીરી સારી રહી છે. 1999ની બેચના IAS અધિકારી છે. ગુજરાતમાં જ્યાં પણ તેમનું પોસ્ટિંગ રહ્યું ત્યાં તેમની કામગીરી સારી રહી છે.
![ગુજરાતના આ IAS અધિકારીની થઈ રાષ્ટ્રપતિના જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક Ajay Bhadoo appointment as joint secretary to the President ગુજરાતના આ IAS અધિકારીની થઈ રાષ્ટ્રપતિના જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/20194434/kovind.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગર: IAS અધિકારી અને વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અજય ભાદુની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક થઈ છે. વડોદરા મનપા કમિશનર અજય ભાદુ આ પહેલા સીએમઓ કાર્યાલયમાં સેવા આપી ચૂક્યા છે. આ પહેલા તેઓ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર પદે પણ રહી ચૂક્યા છે.
અજય ભાદુ ગુજરાત કેડરના 1999ની બેચના IAS અધિકારી છે. ગુજરાતમાં જ્યાં પણ તેમનું પોસ્ટિંગ રહ્યું ત્યાં તેમની કામગીરી સારી રહી છે. નિર્વિવાદીત રહેલા અજય ભાદુ હવે સીધા દિલ્હી રાષ્ટ્રપતિ ભવનમાં ફરજ બજાવશે. આ સાથે ગુજરાત કેડરના વધુ એક IAS અધિકારીની કેન્દ્રમાં નિમણૂક થઈ છે.
![ગુજરાતના આ IAS અધિકારીની થઈ રાષ્ટ્રપતિના જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/20194705/ajay-300x261.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)