શોધખોળ કરો

રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી

Heavy Rains Forecast: અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે. 2 થી 5 જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.

Ambalal Patel prediction: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલ અનુસાર અરબી સમુદ્ર અને ઓરિસ્સામાં સિસ્ટમ બનતા દેશ સહિત રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં 30 જૂનથી 1 જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે અતિભારે વરસાદની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે. 2 થી 5 જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. 5 થી 12 જુલાઈ વચ્ચે દેશ સહિત રાજ્યના ભાગોમાં પણ ભારે વરસાદ ની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ ની શક્યતા છે. વરસાદની પગલે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પુરની સ્થિતિ ઊભી થવાની શક્યતા છે.

આજે 28મી જૂનના રોજ પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દ્વારકામાં અતિભારે વરસાદ (Rain) અને ગાજવીજ સાથે ઓરેજન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યારે આણંદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા રાજકોટ, જામગર, અમરેલી ભાવનગર, મોરબી કચ્છમાં ગાજવીજ ભારે વરસાદ (Rain)ની આગાહી છે. આ જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ (Rain)ની આગાહી છે. હવામાન વિભાગ અનુસાર તમામ જિલ્લાઓમાં અમુક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ (Rain)ની આગાહી આપવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં નોંધાયો વરસાદ (Rain)

  • છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઈંચ વરસાદ (Rain)
  • છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના દાંતિવાડામાં પોણા બે ઈંચ વરસાદ (Rain)
  • છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં પોણા બે ઈંચ વરસાદ (Rain)
  • છેલ્લા 24 કલાકમાં ભૂજમાં પોણા બે ઈંચ વરસાદ (Rain)
  • છેલ્લા 24 કલાકમાં નખત્રાણામાં દોઢ ઈંચ વરસાદ (Rain)
  • છેલ્લા 24 કલાકમાં ભાવનગરના મહુવામાં દોઢ ઈંચ વરસાદ (Rain)
  • છેલ્લા 24 કલાકમાં ગઢડામાં દોઢ ઈંચ વરસાદ (Rain)
  • છેલ્લા 24 કલાકમાં ભાવનગર તાલુકામાં સવા ઈંચ વરસાદ (Rain)
  • છેલ્લા 24 કલાકમાં રાજકોટના જેતપુરમાં સવા ઈંચ વરસાદ (Rain)
  • છેલ્લા 24 કલાકમાં કચ્છના માંડવીમાં સવા ઈંચ વરસાદ (Rain)
  • છેલ્લા 24 કલાકમાં વાપીમાં સવા ઈંચ વરસાદ (Rain)
  • છેલ્લા 24 કલાકમાં વલ્લભીપુરમાં એક ઈંચ વરસાદ (Rain)
  • છેલ્લા 24 કલાકમાં ઘોઘામાં એક ઈંચ વરસાદ (Rain)
  • છેલ્લા 24 કલાકમાં માણાવદરમાં એક ઈંચ વરસાદ (Rain)
  • છેલ્લા 24 કલાકમાં અમીરગઢમાં એક ઈંચ વરસાદ (Rain)
  • છેલ્લા 24 કલાકમાં સાંતલપુરમાં એક ઈંચ વરસાદ (Rain)
  • ડીસા, ધ્રોલ, શિહોર, ખંભાળીયામાં પોણો પોણો ઈંચ વરસાદ (Rain)
  • નિઝર, મેંદરડા, બોટાદ, સરસ્વતિ તાલુકામાં પોણો ઈંચ વરસાદ (Rain)
  • લાઠી, અબડાસા, કોટડાસાંગાણીમાં પોણો પોણો ઈંચ વરસાદ (Rain)
  • ખાનપુર, કાંકરેજ, ઉમરાળા, પારડીમાં પોણો ઈંચ વરસાદ (Rain)
  • જોડીયા, ક્વાંટ, દાંતા, લોધિકામાં અડધો ઈંચ વરસાદ (Rain)
  • કોડીનાર, ઝાલોદ, પાલિતાણા, દાહોદમાં અડધો ઈંચ વરસાદ (Rain)
  • બગસરા, કુતિયાણા, ધોરાજી, રાણાવાવમાં વરસ્યો વરસાદ (Rain)
  • છોટા ઉદેપુર, કલ્યાણપુર, જેસર, વિસાવદરમાં નોંધાયો વરસાદ (Rain)
  • તળાજા, રાજકોટ, કપરાડા, પડધરીમાં વરસ્યો વરસાદ (Rain)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget