શોધખોળ કરો

Rain Forecast: ગુજરાતના આ જિલ્લામાં મૂશળધાર વરસાદનું અનુમાન, અંબાલાલે કરી આગાહી

ગુજરાતમાં ચોમાસામાં એન્ટ્રી થઇ ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં 100 તાલુકામાં સમાન્ય વરસાદ વરસ્યો છે. અંબાલાલે પણ વરસાદની આગાહી કરી છે.

Rain Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ગુજરાતમાં વરસાદની આગાહી છે. ગુજરાતમાં 17 થી 19 જૂન વચ્ચે હળવાથી મધ્યમ વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. અંબાલાલના અનુસાર દક્ષિણ ગુજરાતના નવસારી સુધી ચોમાસુ પહોંચ્યું છે પણ ચોમાસુ નબળું પડ્યું છે,દક્ષિણ પશ્ચિમના પવનો નબળા પડતાં અરબ સાગરની શાખા નબળી પડતા ચોમાસુ નબળુ પડ્યું છે. આગામી 17 થી 20 જૂન વચ્ચે અરબસાગર માં હળવું દબાણ સર્જાતા ગુજરાતમાં 17 થી 19 જૂન વચ્ચે હળવાથી મધ્યમ તો ક્યાંક ભારે વરસાદનો અનુમાન છે. 19 થી 21 જૂન વચ્ચે મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે.

22 થી 25 જૂન આદ્રા નક્ષત્રમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ ની શક્યતા છે. 5 થી 8 જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. 11 થી 13 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં અણધાર્યો વરસાદ પડવાની શકયતા છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ  18 જૂન સુધી, સાબરકાંઠા,  બનાસકાંઠા, પાટણ, મહેસાણા ગાંધીનગર, અમદાવાદ, આણંદમાં વરસાદ થવાની સંભાવના છે. પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની  શક્યતા સકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદમાં છૂટાછવાયા વરસાદનું અનુમાન છે.                                                                                                                                   

તો બીજી તરફ  IMDએ જણાવ્યું કે, આગામી 5 દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ અને પૂર્વ ભારતના ભાગોમાં હીટવેવની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે. તો ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું કે ઉપ હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ અને મેઘાલયના કેટલાક સ્થળોએ આગામી 3 થી 4 દિવસ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે.       

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?

Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?

Embed widget