શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Amreli: મામલતદાર કચેરીઓમાં આધારકાર્ડની કામગીરી આજથી બંધ, અરજદારો ત્રાહિમામ

Amreli Latest News: 5 મહિનાથી પગાર નહીં થતા આજે અમરેલી જિલ્લામાં તમામ તાલુકા મથકની મામલતદાર કચેરીના ઓપરેટરો હડતાળ પર ઉતરી ગયા છે.

Amreli News: અમરેલી જિલ્લામાં મામલતદાર કચેરીઓમાં આધારકાર્ડની કામગીરી આજથી બંધ કરવામાં આવી છે. ખાનગી એજન્સીઓ દ્વારા આધારકાર્ડની કામગીરી કરનારા ઓપરેટરોના 5 મહિના કરતા વધુ સમયથી પગાર નથી થયો. પગાર નહીં થતા આજે અમરેલી જિલ્લામાં તમામ તાલુકા મથકની મામલતદાર કચેરીના ઓપરેટરો હડતાળ પર ઉતરી ગયા છે. આધાર કાર્ડની કામગીરી બંધ હડતાળના કારણે અરજદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સામે પણ અરજદારોમાં નારાજગીનો માહોલ છે.

જો તમે તાજેતરમાં તમારું રહેઠાણ બદલ્યું છે અને હવે આ નવા સરનામે રહેશો, તો તમારે તમારું આધાર કાર્ડ પણ અપડેટ કરાવવું જોઈએ. જેથી તમારે સરકારી ઓફિસોમાં જવું ન પડે, આજે અમે તમને આધાર કાર્ડમાં એડ્રેસ બદલવાની ઓનલાઈન રીત જણાવવા જઈ રહ્યા છીએ. તમે તમારા આધાર કાર્ડમાં ઓનલાઈન અથવા ઓફલાઈન એડ્રેસ અપડેટ કરી શકો છો. સૌથી સહેલો રસ્તો ઓનલાઈન અપડેટ કરવાનો છે.

Amreli: મામલતદાર કચેરીઓમાં આધારકાર્ડની કામગીરી આજથી બંધ, અરજદારો ત્રાહિમામ

સરનામું ઓનલાઈન અપડેટ કરવાની પ્રક્રિયા

1. UIDAI ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
2. "My Aadhaar" ટેબ પર ક્લિક કરો.
3. "અપડેટ એડ્રેસ" પર ક્લિક કરો.
4. તમારો આધાર નંબર અને કેપ્ચા દાખલ કરો.
5. "પ્રોસીડ ટુ અપડેટ" પર ક્લિક કરો.
6.તમારું નવું સરનામું દાખલ કરો.
7. તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દાખલ કરો.
8. એક માન્ય દસ્તાવેજ અપલોડ કરો જે તમારું નવું સરનામું પ્રમાણિત કરે છે.
9. "સબમિટ" પર ક્લિક કરો.
10. UIDAI તમારું સરનામું અપડેટ કરવા માટે તમને એક OTP મોકલશે. OTP દાખલ કરો અને "ચકાસો" પર ક્લિક કરો.  

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આધાર કાર્ડ યુઝર્સને PVC આધાર બનાવવાની સુવિધા આપી છે. તમે PVC આધાર કાર્ડ માટે ઘરે બેસીને અરજી કરી શકો છો, જે ન તો ઓગળે છે કે ન ફાટે, પરંતુ લાંબા સમય સુધી ચાલશે. માત્ર 50 રૂપિયાની નાની રકમ ખર્ચીને તમે બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. આ લેમિનેટ બેઝ જેટલું મજબૂત નથી, પરંતુ પોલિવિનાઇલ ક્લોરાઇડ (PVC) કાર્ડ એટીએમ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ જેટલું મજબૂત છે. તમે તેને સરળતાથી તમારા વોલેટમાં રાખી શકો છો.

એક નંબર પરથી તમામ સભ્યો માટે પીવીસી આધાર કાર્ડ મંગાવવું પણ ખૂબ જ સરળ છે. તમે ઘરે બેઠા મોબાઈલ કે લેપટોપની મદદથી પીવીસી આધાર કાર્ડ માટે અરજી કરીને મેળવી શકો છો. આ આધાર કાર્ડ ઓર્ડર કરવા માટે ખર્ચવામાં આવેલા 50 રૂપિયામાં સ્પીડ પોસ્ટનો ખર્ચ પણ સામેલ છે. જો તમે તમારા સિવાય તમારા પરિવારના અન્ય સભ્યો માટે PVC કાર્ડનો ઓર્ડર આપવા માંગો છો, તો તમારે અલગ-અલગ નંબર પરથી કૉલ કરવાની જરૂર નથી, બલ્કે એક જ નંબર પરથી ઓર્ડર કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: સરધારા સાથેના મારામારી કેસમાં PI સંજય પાદરિયાએ  તપાસ અધિકારીને કરી અરજીHun To Bolish : હું તો બોલીશ : પાટીદારોને પિસ્તોલની જરૂર કેમ?Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગ' પર કોના ચાર હાથ?Ambalal Patel Prediction: ખેડૂતો માટે માઠા સમાચાર, વાવાઝોડાના ખતરા વચ્ચે રાજ્યમાં પડશે કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
Embed widget