શોધખોળ કરો
Accident News: પાટણ ચાણસ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યોના મોત
Patan Accident News: પાટણના ચાણસ્મા હાઇવે પર રામગઢ પાટિયા પાસે ગઈકાલે રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો.
Patan Accident: એક અલ્ટો કાર અને છોટા હાથી વચ્ચેની ટક્કરમાં કાંકરેજ તાલુકાના એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત નિપજ્યા હતા.
1/5

પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠાથી પોતાના ઘરે પરત ફરી રહેલો આ પરિવાર અલ્ટો કારમાં સવાર હતો.
2/5

રામગઢ પાટિયા નજીક પૂરઝડપે આવી રહેલા છોટા હાથીના ચાલકે કારને પાછળથી જોરદાર ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી.
Published at : 31 Oct 2024 06:22 PM (IST)
આગળ જુઓ





















