શોધખોળ કરો
Advertisement
ટામેટાના ભાવ ગગડતા ખેડૂતોને રસ્તા પર ફેંકવાનો વારો આવ્યો, આ વર્ષે ત્રણ ગણી આવક થઈ
ગત વર્ષે ટામેટાની ૧૧ હજાર ૫૩૦ ક્વિન્ટલ આવક થઇ હતી, જ્યારે આ વર્ષે ટામેટાની આવક 31 હજાર 797 ક્વિંટલ આવક થઇ છે.
આ વર્ષે ટામેટાની આવક ત્રણ ગણી થઇ હોવાના કારણે ખેડૂતોના ભાવ ઓછા મળી રહ્યા છે, તો બીજી તરફ ગ્રાહકોને ટામેટા ૨૦ રૂપિયે કિલો રિટેલ માર્કેટમાં મળી રહ્યા છે. જેથી ગૃહિણીઓ લાલઘૂમ થઈ ગઈ છે.
માર્કેટમાં ટામેટાનો જે ભાવ ૨૦ રૂપિયા પ્રતિ કિલો છે તેજ ટામેટાના ખેડૂતોને માત્ર કિલોએ ચારથી પાંચ રૂપિયા માંડ મળી રહ્યા છે. આમ ખેડૂતો પાસેથી નીકળીને આ ટામેટા લોકો સુધી પહોંચતા ભાવ દોઢ ગણો વધી જાય ચે.
ગત વર્ષે ટામેટાની ૧૧ હજાર ૫૩૦ ક્વિન્ટલ આવક થઇ હતી, જ્યારે આ વર્ષે ટામેટાની આવક 31 હજાર 797 ક્વિંટલ આવક થઇ છે. જેના કારણે ટામેટાના ભાવ તૂટતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ભાવ ગગડવાને કારણે ખેડૂતોને ટામેટા રસ્તા પર ફેંકવાનો વારો આવી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement