શોધખોળ કરો

ભાવનગરમાં જેમના પરિવારના 4-4 સભ્યોએ આપઘાત કર્યો એ નિવૃત્ત Dy.S.P. રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા નરેન્દ્રસિંહ જાડેજા કોણ છે ?

ભાવનગરના પ્રતિષ્ઠિત પરિવારના ચાર લોકોએ એક સાથે આપઘાત કરી લીધો છે એ ઘટનાએ સૌને હચમચાવી દીધા છે.

ભાવનગરઃ ભાવનગરમાં નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર પૃથ્વીરાજસિંહ પત્નિ અને બે દીકરીઓ સાથે સામૂહિક આત્મહત્યા કરી એ ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. ભાવનગરના પ્રતિષ્ઠિત પરિવારના ચાર લોકોએ એક સાથે આપઘાત કરી લીધો છે એ ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. પૃથ્વીરાજસિંહના પિતા નરેન્દ્રસિંહ જાડેજાને ભાવનગરમાં સૌ માનની નજરે જુએ છે. ક્ષત્રિય સમાજમાં આગેવાન જાડેજા ભાવનગર ખાતે અગાઉ પોલીસ સબ ઇન્સપેકટર તરીકે ફરજ બજાવી બાદમા ડીવાયએસપીની પોસ્ટ સુધી પહોંચ્યા હતા. નિવૃત ડીવાયએસપી નરેન્દ્રસિંહ.બી. જાડેજાનુ મુળ વતન કાલાવાડ તાલુકાનુ કાલ મેઘડા ગામ છે. તેઓ ઘણા સમયથી પોતાના વતનમાં રહેતા હતા.નરેન્દ્રસિંહ જાડેજાને તેમની સારી કામગીરી બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડ પણ મેળવેલ છે. બલ્કે નરેન્દ્રસિંહ જાડેજાને બબ્બે વાર પ્રેસિડેન્શિયલ મેડલ મળ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Saif Ali Khan Attacked: સૈફ અલી ખાન પર હુમલા અગાઉ શું થયું હતું? પોલીસે કરી દીધો મોટો ખુલાસો

Saif Ali Khan: એક્ટર સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો, લીલાવતી હોસ્પિટલમાં દાખલ

પાકિસ્તાને બોલિવૂડ ફિલ્મ કરતા પણ ઓછી રાખી ચેમ્પિયન ટ્રોફી 2025ની ટિકિટોની કિંમત

Gaza war: 15 મહિના બાદ આવશે ગાઝા યુદ્ધનો અંત, ઇઝરાયલ-હમાસ સીઝફાયર માટે થયા સહમત
Gaza war: 15 મહિના બાદ આવશે ગાઝા યુદ્ધનો અંત, ઇઝરાયલ-હમાસ સીઝફાયર માટે થયા સહમત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Group Clash : લાકડી અને હથિયારો વડે બે જુથ વચ્ચે થઈ ભયંકર મારમારી, જુઓ CCTV ફુટેજAttack On Saif Ali Khan :ચક્કુ વડે સૈફ અલી ખાન પર હુમલો, ગળાના ભાગે 10 CM ઊંડો ઘા | Abp AsmitaSaif Ali Khan: એક્ટર સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો, લીલાવતી હોસ્પિટલમાં દાખલSurat Crime : ‘હું ભાજપનો મહામંત્રી છું, હું બધાને મારી નાંખીશ’ , તલવાર લઈ ભાજપ નેતાની મારામારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Saif Ali Khan Attacked: સૈફ અલી ખાન પર હુમલા અગાઉ શું થયું હતું? પોલીસે કરી દીધો મોટો ખુલાસો
Saif Ali Khan Attacked: સૈફ અલી ખાન પર હુમલા અગાઉ શું થયું હતું? પોલીસે કરી દીધો મોટો ખુલાસો
Saif Ali Khan: એક્ટર સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
Saif Ali Khan: એક્ટર સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
પાકિસ્તાને બોલિવૂડ ફિલ્મ કરતા પણ ઓછી રાખી ચેમ્પિયન ટ્રોફી 2025ની ટિકિટોની કિંમત
પાકિસ્તાને બોલિવૂડ ફિલ્મ કરતા પણ ઓછી રાખી ચેમ્પિયન ટ્રોફી 2025ની ટિકિટોની કિંમત
Gaza war: 15 મહિના બાદ આવશે ગાઝા યુદ્ધનો અંત, ઇઝરાયલ-હમાસ સીઝફાયર માટે થયા સહમત
Gaza war: 15 મહિના બાદ આવશે ગાઝા યુદ્ધનો અંત, ઇઝરાયલ-હમાસ સીઝફાયર માટે થયા સહમત
Saif Ali Khan Attacked: સૈફ અલી ખાન પર છ વખત ચાકૂથી હુમલો, અઢી કલાક ચાલી સર્જરી, ત્રણની અટકાયત

Arvind Kejriwal: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંંદ કેજરીવાલ પાસે કેટલી છે કુલ સંપત્તિ? જાણો નેટવર્થ

Israel Hamas War: ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ રોકવા બની સંમતિ, ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન

SIM Card: બદલાઇ ગયો સિમ કાર્ડ ખરીદવાનો નિયમ, PMOએ જાહેર કર્યા નિર્દેશ

Embed widget