શોધખોળ કરો

Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે

2025 માં ભારે વરસાદ જોવા મળ્યો હતો અને 2026 માં પણ આવી જ સ્થિતિ રહેવાની ધારણા છે. હવે દેશમાં હવામાનમાં ફરી એકવાર મોટો પલટો આવશે.

Rain Alert: આ ચોમાસા(Monsoon)ની ઋતુ દેશભરમાં ઉત્તમ રહી જેમાં ભારે વરસાદ પડ્યો હતો.  એવું લાગતું હતું કે ચોમાસા પછી વરસાદ ઓછો થશે, પરંતુ હજુ પણ ઘણા રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જ્યારે અન્ય રાજ્યોમાં કાતિલ ઠંડી પોતાની હાજરી દર્શાવી રહી છે. 2025 માં ભારે વરસાદ જોવા મળ્યો હતો અને 2026 માં પણ આવી જ સ્થિતિ રહેવાની ધારણા છે. હવે દેશમાં હવામાનમાં ફરી એકવાર મોટો પલટો આવશે.  પરિણામે, નવા વર્ષ માટે ભારતીય હવામાન વિભાગ (IMD) એ 1, 2 અને 3 જાન્યુઆરીએ ઘણા રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.

કેરળમાં હવામાન કેવું રહેશે ?

દેશમાં ચોમાસાના આગમન સાથે કેરળમાં વરસાદ શરૂ થયો હતો, જે હજુ પણ સમયાંતરે ચાલુ છે. હવે, કેરળમાં હવામાન ફરી એકવાર પલટો આવશે.  પરિણામે, હવામાન વિભાગે 1, 2 અને 3 જાન્યુઆરીએ કેરળમાં ભારે વરસાદની આગાહીને લઈ એલર્ટ આપ્યું છે. 

તમિલનાડુમાં હવામાન કેવું રહેશે ?

તમિલનાડુ માટે ચોમાસાની ઋતુ ખૂબ સારી રહી સારા વરસાદ સાથે ચોમાસા  પછી પણ તમિલનાડુમાં સમયાંતરે વરસાદ વરસતો રહ્યો છે. હવે, તમિલનાડુમાં હવામાન ફરી એકવાર પલટો આવવાની શક્યતા છે.  પરિણામે, હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે કે 1, 2 અને 3 જાન્યુઆરીએ તમિલનાડુમાં ભારે વરસાદ વરસી શકે છે.  

આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 

દેશમાં હવામાન ફરી એકવાર મોટો પલટો આવશે.  પરિણામે, હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. 1 જાન્યુઆરીએ રાજસ્થાન અને દિલ્હી માટે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. 1 ડિસેમ્બરે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડશે. 1, 2 અને 3 જાન્યુઆરી દરમિયાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, જમ્મુ અને કાશ્મીર, આંદામાન અને નિકોબાર ટાપુઓ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદ પડશે.

ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસ્યો વરસાદ

ગુજરાતમાં પણ છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. બનાસકાંઠા, કચ્છ, અમદાવાદ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. આ સિવાય પણ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદે દસ્તક દિધી છે. શિયાળાની કાતિલ ઠંડી આ વર્ષે નથી પડી રહી  અને કમોસમી વરસાદ વરસી રહ્યો છે.  હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી કરી છે.     

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટ CCTVમાં કેદ, પ્રચંડ બ્લાસ્ટથી 300 મીટર દૂર મકાનમાં પડી તિરાડો, 5 કિમી સુધી સંભળાયો અવાજ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટ CCTVમાં કેદ, પ્રચંડ બ્લાસ્ટથી 300 મીટર દૂર મકાનમાં પડી તિરાડો, 5 કિમી સુધી સંભળાયો અવાજ
Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન
Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર
FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
Embed widget