Hun To Bolish : હું તો બોલીશ : CMનો સુરક્ષા સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સુરક્ષા સંદેશ
ઉતરાયણનો તહેવાર નજીક છે, ત્યારે ઘાતક દોરીથી નાગરિકોને બચાવવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહેસાણાની મુખ્ય બજાર પર આવી લોકોના ટુવ્હીલર પર સેફ્ટી ગાર્ડ લગાવ્યા....તહેવારોમાં ઘાતક દોરીથી અનેક ટુવ્હીલર ચાલકો ઈજાગ્રસ્ત થતા હોય છે...ત્યારે લોકો સલામત રહે તે હેતુસર મુખ્યમંત્રીએ સેફ્ટી ગાર્ડ લગાવી પ્રોત્સાહન પૂરું પાડ્યું....રાજ્યસભાના સાંસદ મંયકભાઈ નાયકે ટુ વ્હીલ વાહનો ઉપર સેફટી ગાર્ડ લગાવવાનું અભિયાન શરૂ કર્યું છે....
આ જ પ્રકારના વીડિયો જોવા માટે એબીપી અસ્મિતાની યુટ્યુબ ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. એબીપી અસ્મિતાના ફેસબૂક પેજ પરથી પણ તમે તમામ લેટેસ્ટ સમાચારો મેળવી શકો છો. આ અહેવાલ જુઓ વીડિયોમાં અહીં.




















