શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજ્ય સરકારની મોટી જાહેરાત, આગામી દિવસોમાં કેટલા હજાર શિક્ષકોની કરાશે ભરતી ? જાણો વિગતે
ગુજરાત સરકારે આગામી સમયમાં વિવિધ કોલેજમાં સહાયક પ્રાધ્યાપક, ક્લાર્ક સહિત પ્રાથમિક શાળામાં શિક્ષકની ભરતી કરવાની જાહેરાત કરી છે
ગાંધીનગર: રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈને સરકારે મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે આગામી દિવસોમાં 11 હજારથી વધુ ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. સરકારે આગામી દિવસોમાં કોલેજમાં પ્રાધ્યાપક, ગ્રાન્ટેડ શાળામાં આચાર્ય, કોલેજના ક્લાર્કની ભરતી કરવાની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે આગામી સમયમાં પ્રાથમિક શાળામાં 3 હજાર 900 શિક્ષકની ભરતી કરવાની જાહેરાત કરી છે. આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેદ્રસિંહએ વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી હતી.
રાજ્યની ગ્રાન્ટેડ શાળામાં આચાર્ય, રાજ્યની વિવિધ કૉલેજમાં સહાયક પ્રાધ્યાપકની 970, કૉલેજના જુનિયર ક્લાર્કની 124 અને લેખક આસિસ્ટંટની 19 જગ્યા પર પણ ભરતી કરાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion