Gujarat Heat Wave | આગામી પાંચ દિવસ ગરમીને લઈને સૌથી મોટી આગાહી, આ શહેરોમાં અપાયું ઓરેન્જ એલર્ટ
Gujarat Heat Wave | આગામી પાંચ દિવસ ગરમીને લઈને સૌથી મોટી આગાહી, આ શહેરોમાં અપાયું ઓરેન્જ એલર્ટ
આગામી પાંચ દિવસ ગરમીમાંથી કોઈ રાહત નહીં મળે એવી હવામાન વિભાગે મોટી આગાહી કરી છે.... ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે..આ સાથે જ ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, કચ્છ, પોરબંદર પાંચ દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે...આટલું જ નહીં આજે અને કાલે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.. જેમાં અમદાવાદનું મહતમ તાપમાન પાંચ દિવસમાં 44 ડિગ્રીને પાર રહેશે...બીજી બાજું ગાંધીનગરમાં પણ મહત્તમ તાપમાન 44 ડિગ્રી પાર જશે.... અન્ય વિસ્તારની વાત કરીયે તો ગુજરાતમાં વલસાડમાં હિટ વેવની આગાહી કરાઈ છે અને રાજ્યભરમાં આગામી દિવસોમાં 1 થી 2 ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે....આગામી પાંચ દિવસ ગરમીથી ખાસ સાચવવા માટે રાજ્યભરના લોકોને એલર્ટ પણ આપવામાં આવ્યું છે.......
![Dwarka Election Voting 2025 : સલાયા પાલિકામાં EVMમાં ભાજપનું જ બટન દબાતું હોવાનો આરોપ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/12b152102881e1bb083657769f24b990173969120520573_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Gujarat Local Body Election 2025 : સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/6d723a7dc68256b5dc23e1ae365221c8173967581914773_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Canada Accident : કેનેડામાં કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં ગુજરાતી યુવકનું મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/15/c62613ee70c1a88b57660a1bde073d36173963530337173_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![Indian Deportation Row: 8 ગુજરાતી સહિત 119 ભારતીયોને અમેરિકાએ ફરી તગેડી મૂક્યા, આ રહ્યું લિસ્ટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/15/6c2abdaddd8d5e3dd1324d1416740743173963107891773_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Kutch News: કચ્છમાં ફરીએકવાર કુરિયરની આડમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/15/2f3c50098e0349cbaf0b49ca252ed42617396103747781012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)