Weather Updates | અમદાવાદીઓ આજે ઘરની બહાર નીકળતા પહેલા ચેતજો.. હીટવેવની મોટી આગાહી
આગામી પાંચ દિવસ ગરમીમાંથી કોઈ રાહત નહીં મળે એવી હવામાન વિભાગે મોટી આગાહી કરી છે.... ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે..આ સાથે જ ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, કચ્છ, પોરબંદર પાંચ દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે...આટલું જ નહીં આજે અને કાલે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.. જેમાં અમદાવાદનું મહતમ તાપમાન પાંચ દિવસમાં 44 ડિગ્રીને પાર રહેશે...બીજી બાજું ગાંધીનગરમાં પણ મહત્તમ તાપમાન 44 ડિગ્રી પાર જશે.... અન્ય વિસ્તારની વાત કરીયે તો ગુજરાતમાં વલસાડમાં હિટ વેવની આગાહી કરાઈ છે અને રાજ્યભરમાં આગામી દિવસોમાં 1 થી 2 ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે....આગામી પાંચ દિવસ ગરમીથી ખાસ સાચવવા માટે રાજ્યભરના લોકોને એલર્ટ પણ આપવામાં આવ્યું છે....... આગામી પાંચ દિવસ ગરમીમાંથી કોઈ રાહત નહીં મળે એવી હવામાન વિભાગે મોટી આગાહી કરી છે.... ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે..આ સાથે જ ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, કચ્છ, પોરબંદર પાંચ દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે...આટલું જ નહીં આજે અને કાલે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.. જેમાં અમદાવાદનું મહતમ તાપમાન પાંચ દિવસમાં 44 ડિગ્રીને પાર રહેશે...બીજી બાજું ગાંધીનગરમાં પણ મહત્તમ તાપમાન 44 ડિગ્રી પાર જશે.... અન્ય વિસ્તારની વાત કરીયે તો ગુજરાતમાં વલસાડમાં હિટ વેવની આગાહી કરાઈ છે અને રાજ્યભરમાં આગામી દિવસોમાં 1 થી 2 ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે....આગામી પાંચ દિવસ ગરમીથી ખાસ સાચવવા માટે રાજ્યભરના લોકોને એલર્ટ પણ આપવામાં આવ્યું છે.......