શોધખોળ કરો

Air India plane crash: એર ઇન્ડિયા પ્લેન ક્રેશની તપાસમાં મોટો ખુલાસો, 6 વર્ષ પહેલા બદલવામાં આવ્યું હતુ TCM

Air India plane crash:અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાની પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, વિમાનનું થ્રોટલ કંટ્રોલ મોડ્યુલ (TCM) છ વર્ષમાં બે વાર બદલવામાં આવ્યું હતું. પહેલી વાર 2019માં અને બીજી વાર 2023માં.

Air India plane crash:12 જૂને અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયા બોઇંગ 787 - 8  ડ્રીમલાઇનર વિમાન અંગે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રારંભિક તપાસ અહેવાલમાં એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. રિપોર્ટ અનુસાર, એર ઇન્ડિયાએ છેલ્લા છ વર્ષમાં બે વાર આ વિમાનના થ્રોટલ કંટ્રોલ મોડ્યુલ (TCM) ને બદલ્યું હતું. પહેલી વાર 2019  અને બીજી વાર 2023માં.

શું છેThrottle Control Module?

TCM એક મહત્વપૂર્ણ ફ્લાઇટ સિસ્ટમ છે, જેમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વીચોનો પણ સમાવેશ થાય છે. આ એ જ સ્વીચો છે જે હવે અકસ્માત તપાસનું કેન્દ્ર બની છે, કારણ કે 12 જૂને અમદાવાદથી ટેકઓફ કર્યા પછી તરત જ ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ અચાનક બંધ થઈ ગઇ હતી.  જેના કારણે અકસ્માત થયો હતો.

 બોઇંગની સૂચના પર આ ફેરફાર કરવામાં આવ્યો હતો

 સૂત્રોના જણાવ્યા અનુસાર, TCM બદલવાનો નિર્ણય 2019 માં બોઇંગ દ્વારા જારી કરાયેલા નિર્દેશ પછી લેવામાં આવ્યો હતો. આ સૂચનાને અનુસરીને એર ઇન્ડિયાએ 2019 અને 2023 માં ડ્રીમલાઇનર એરક્રાફ્ટ VT-ANB ના TCM માં ફેરફાર કર્યો હતો.

 AAIB રિપોર્ટ શું કહે છે?

 AAIB ના પ્રારંભિક અહેવાલમાં ઉલ્લેખ છે કે, TCM ને બે વાર બદલવામાં આવ્યો હતો, પરંતુ તેનો ફ્યુઅલ કંટ્રોલ સ્વીચની કામગીરી સાથે કોઈ સીધો સંબંધ હોવાનું જાણવા મળ્યું નથી. જો કે, તપાસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અકસ્માત સમયે ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ અચાનક બંધ થઈ જવું એ તપાસનો એક મહત્વપૂર્ણ વિષય છે.

 એર ઇન્ડિયા અકસ્માતની તપાસ પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા

એરલાઇન પાઇલટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ALPAI) એ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના અંગે તપાસ પ્રક્રિયા પર પ્રશ્નો ઉભા કર્યા છે. સંગઠને કહ્યું છે કે તપાસનો ટ્રેન્ડ શરૂઆતથી જ પાઇલટની ભૂલ તરફ ઝુકાવ ધરાવતો જણાય છે, જે તપાસને પક્ષપાતી બનાવી શકે છે.ALPAI એ નિષ્પક્ષ અને તથ્ય આધારિત તપાસની માંગ કરી અને કહ્યું કે, કોઈપણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા ટેકનિકલ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવી જરૂરી છે.                                                               

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?

Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ

Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ

Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન

પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો

સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી

રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર

Embed widget