શોધખોળ કરો

ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારની અંતિમ વિદાય, રાજકીય દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ

ઉમરેઠ ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું હૃદય રોગના હુમલાથી નિધન થયું છે. આજે ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોએ અંતિમ દર્શન કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.

આણંદ જિલ્લાના ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું 6 માર્ચે શુક્રવારે   હાર્ટ અટેકના કારણે નિધન થયું હતું.  આણંદની ખાનગી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા,  તેમના નિધનના સમાચારથી ગુજરાતના રાજકારણમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમની અણધારી વિદાય અંગે શોક પ્રગટ કરતા  દુઃખ વ્યક્ત કર્યું છે. 

આજે તેમના અંતિમ દર્શન માટે ભાજપ કોંગ્રેસના નેતા પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી.  . અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી તેમના નિવાસસ્થાને પહોંચ્યાં હતા અને  શ્રદ્ધાંજલિ આપી હતી. જમાલપુરના પૂર્વ MLA ભૂષણ ભટ્ટ, નડિયાદના MLA પંકજ દેસાઈ, માતરના પૂર્વ MLA કેસરીસિંહ સોલંકી પણ તેમના નિવાસસ્થાન પહોંચ્યા હતા અને  અંતિમ દર્શન કરીને પુષ્પાંજલિ આપી હતી. 

 ગોવિંદભાઈ પરમારની રાજકીય સફર 

 ગોવિંદભાઈ પરમારની ઓળખ હંમેશા એક સાદગીપૂર્ણ અને  અને જનસેવકના રૂપમાં થતી હતી.  તેઓ સહકારી ક્ષેત્રમાં ખૂબ સક્રિય રહ્યાં હતા, 2002,2017 અને 2022માં તેઓ ઉમરેઠ બેઠકથી જીત્યા હતા. 2002માં કૉંગ્રેસની ટિકિટ પરથી ઉમરેઠથી ચૂંટણી જીત્યા હતા. 2017માં ભાજપની ટિકિટ પર ઉમરેઠથી લડ્યા અને જીત્યા હતા. તેઓ રાજ્ય સરકારમાં મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યાં છે. ધારાસભ્ય બનતા પહેલા સહકારી ક્ષેત્રમાં ખૂબ સક્રિય હતા,  ચિખોદરા દૂધ ઉત્પાદન સેવા સહકારી મંડળીના ચેરમેન રહ્યી ચૂક્યાં છે. ઉપરાંત તેઓ  ચિખોદરા નગર પંચાયતના સભાપતિ અને  ચિખોદરા ગ્રામ પંચાયતના સરપંચ પણ રહ્યી ચૂક્યાં છે. આટલું જ નહિ તેઓ ક્ષત્રિય ઠાકોર સમાજમાં મોટું પ્રભુત્વ ધરાવતા નેતા હતા. તેઓ ચિખોદરા ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખ રહ્યી ચૂક્યાં છે. આજે ચિખોદરા તેમના નિવાસસ્થાનેથી તેમની અંતિમ યાત્રા નીકળશે અને બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને તેમનો પાર્ખિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થઇ જશે. 

હૃદયરોગનો હુમલો આવ્યો

ગોવિંદભાઈ પરમારને વહેલી સવારે અચાનક તબિયત બગડતાં હૃદયરોગનો હુમલો આવ્યો હતો. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે આણંદ ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ગોવિંદભાઈ પરમાર હાલ 15મી ગુજરાત વિધાનસભામાં ઉમરેઠ બેઠક પરથી ધારાસભ્ય હતા.                                      

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget