શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ભાજપના સાંસદને ફોન કરનાર મોતીજી પોતે જ છે બુટલેગર, જાણો મોતીજીને કોણ લઈ આવ્યું પોલીસ સ્ટેશન?

ઓડિયો ક્લીપ વાયરલ કરનાર મોતીજી ઠાકોર ખુદ બુટલેગર છે. મોતીજી નકલી દારુ બનાવતા હતા. પાટણ એલસી પોલીસે દારૃના વેચાણ કરતા મોતીજીની અટકાયત કરી હતી. મોતીજી ઠાકોરને પોલીસે તપાસ અર્થે એલસીબી કચેરીએ લવાયો છે. 

પાટણઃ  પાટણ ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીની કથિત ઑડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. કથિત ઑડીયોમાં ખુદ ભાજપનાં સાંસદ ભરતસિંહ ડાભી દારૂ મુદ્દે મોટો ખુલાસો કરી રહ્યા છે.  પાટણમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાની વાત એક અરજદારે સાંસદને ફોન પર કરતા સાંસદે મોટી કબુલાત કરી હતી. જોકે, આ ઓડિયો ક્લિપ વાયરલ થયા પછી મોટો ખુલાસો થયો છે. 

ઓડિયો ક્લીપ વાયરલ કરનાર મોતીજી ઠાકોર ખુદ બુટલેગર છે. મોતીજી ઠાકોર નકલી દારુ બનાવતા હતા. પાટણ એલસી પોલીસે દારૃના વેચાણ કરતા મોતીજીની અટકાયત કરી હતી. ભરતસિહના કૉલની ઓડિયો ક્લિપ બનાવનાર  મોતીજી ઠાકોરને પોલીસે તપાસ અર્થે એલસીબી કચેરીએ લવાયો છે. 

સાંસદે કહ્યું  કે, આખા ગુજરાતમાં દારૂ વેચાય છે. ફોન પર અરજદાર બોલ્યા કે, બુટલેગરોનો હપ્તો સાંસદ સુધી જાય છે તે સાંભળી સાંસદ ગુસ્સે થયા હતા. સાંસદ બોલ્યા કે બે વર્ષ પછી છાંટો દારૂ પણ પાટણમાં નહીં મળે, આખા ગુજરાતમાં પણ દારૂ નહીં મળે. દારૂના અડ્ડાને લઈ બોલ્યા કે ચો હું ચાલે છે એ બધ્ધિ મને ખબર છે. પોલીસ ઉપર મોટા આરોપ દારૂ મુદ્દે પોલીસ ફૂટેલી એક્સન લેવા વાળાજ ફૂટેલા.

એકબાજુ ગુજરાત ભાજપનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પાટણની મુલાકાતે છે તેવા સમયે જ ઑડીયો સામે આવ્યો. ખુદ ભાજપનાં સાંસદે દારૂબંદીની પોલ ખોલતા તેમજ આખા ગુજરાતમાં દારૂ વેચાય છે તેવી કબુલાત કરતા રૂપાણી સરકાર ઉઘાડી પડી છે.  પહેલા કોંગ્રેસ કહેતી હતી આખા ગુજરાતમાં દારૂ વહેંચાય છે, આજે ખુદ ભાજપના સાંસદ કહી રહ્યા છે આખા ગુજરાતમાં દારૂ વેચાય છે.

Banaskantha : રહસ્યમય સંજોગોમાં બિજનેસમેનની લાશ મળી આવતાં અનેક તર્ક-વિતર્ક

થરાદઃ બનાસકાંઠા જિલ્લામાં કેનાલમાંથી લાશો મળવાનો સીલસીલો યથાવત છે. ત્યારે થરાદ કેનાલમાંથી એક્ટિવ સાથે વેપારીની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગોય છે. એક્ટિવા સાથે વેપારીની લાશ મળતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. વેપારીની હત્યા કે આત્મહત્યા કારણ અકબંધ છે. 

પરિવારે લાશને પી.એમ અર્થે થરાદ રેફરલ ખસેડી છે. સ્થાનિક તરવૈયાઓએ લાશને બહાર કાઢી પોલીસેને જાણ કરી હતી. જોકે, પોલીસ તપાસ પછી જાણવા મળશે કે વેપારીની હત્યા કરવામાં આવી છે કે હત્યા ? તેમજ વેપારીના મોત માટે કયું કારણ જવાબદાર છે, તે તમામ વિગતો પોલીસ તપાસ પછી જ બહાર આવશે. 

બીજી તરફ  સુરેન્દ્રનગર દુધરેજ નજીક કેનાલ પાસે પાણીના ખાડામાં શિક્ષક સાથે ગયેલ ત્રણ વિદ્યાર્થીઓ ડૂબતા દોડધામ મચી ગઈ છે. ત્રણ વિદ્યાર્થીઓ પૈકી બે વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા જ્યારે એક વિધાર્થીનું ખાડામાં ડૂબી જતાં મોત નિપજ્યું છે. ધો.૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનુ મોત નિપજતાં પરિવારજનો સહીત લોકોમાં શોકની લાગણી ફેલાઇ છે.

ફ્રેન્ડશિપ ડે હોય શિક્ષક સાથે વિદ્યાર્થીઓ કેનાલ પાસે ફોટા તેમજ સેલ્ફી પાડવા ગયા હતા. મરણ જનાર વિધાર્થીનું નામ ઉર્વેશ ઇમરાનખાન પઠાણ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?
'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?
આજે સોના ચાંદીના ભાવમાં જંગી તેજી, ચાંદી 1346 રૂપિયા મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો થયો
આજે સોના ચાંદીના ભાવમાં જંગી તેજી, ચાંદી 1346 રૂપિયા મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો થયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ponzi Scheme: Bhupendrasinh Zala: ભારતીય ક્રિકેટર પણ ફસાયો મહાઠગની જાળમાં, કરોડોનું કર્યું છે રોકાણBJP:મગફળીના ભાવને લઈને ભાજપ નેતા ચેતન રામાણીએ CMને લખ્યો પત્ર, જુઓ વીડિયોમાંAhmedabad Khyati Hospital : હોસ્પિટલ કાંડના આરોપીઓએ છુપાવી દીધા પર્સનલ લેપટોપ,ફોન કર્યા ફોર્મેટRaj Kundra: ED Raid: બોલિવુડ સ્ટાર શિલ્પા શેટ્ટીના પતિની મુશ્કેલી વધી, રાજ કુંદ્રાના ઘરે EDના દરોડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?
'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?
આજે સોના ચાંદીના ભાવમાં જંગી તેજી, ચાંદી 1346 રૂપિયા મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો થયો
આજે સોના ચાંદીના ભાવમાં જંગી તેજી, ચાંદી 1346 રૂપિયા મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો થયો
વિરોધી જૂથના આ નેતાને મળ્યા એકનાથ શિંદે, મહારાષ્ટ્રીની રાજનીતિમાં મોટી ઉથલપાથલના એંધાણ!
વિરોધી જૂથના આ નેતાને મળ્યા એકનાથ શિંદે, મહારાષ્ટ્રીની રાજનીતિમાં મોટી ઉથલપાથલના એંધાણ!
રશિયાનો આખી રાત યૂક્રેન પર બૉમ્બમારો, બ્લેકઆઉટ થતાં જ ઝેલેન્સ્કીએ માંગી પશ્ચિમી દેશોની મદદ
રશિયાનો આખી રાત યૂક્રેન પર બૉમ્બમારો, બ્લેકઆઉટ થતાં જ ઝેલેન્સ્કીએ માંગી પશ્ચિમી દેશોની મદદ
ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો
ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો
Cyclone Fengal Updates: ચક્રવાત 'ફેંગલ'નો ખતરો, તમિલનાડુ અને પુંડુંચેરીમાં ભારે વરસાદથી સ્કૂલ-કોલેજ બંધ
Cyclone Fengal Updates: ચક્રવાત 'ફેંગલ'નો ખતરો, તમિલનાડુ અને પુંડુંચેરીમાં ભારે વરસાદથી સ્કૂલ-કોલેજ બંધ
Embed widget