શોધખોળ કરો

મંદિરના પૂજારી અને કર્મકાંડી બ્રાહ્મણોને ગુજરાત સરકાર રાહત પેકેજ આપે તેવી શક્યતા? જાણો વિગત

મંદિરના પૂજારી અને કર્મકાંડી બ્રાહ્મણો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર રાહત પેકેજને લઈ વિચારણા કરી રહી છે. કોરોના માહામારીના કારણે સર્જાયેલ સ્થિતિને લઈ આ વિચારણ કરવામા આવી છે

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ગુજરાતના મંદિરના પૂજારી અને કર્મકાંડી બ્રાહ્મણો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર રાહત પેકેજને લઈ વિચારણા કરી રહી છે. કોરોના મહામારીના કારણે સર્જાયેલ સ્થિતિને લઈ આ વિચારણા કરવામાં આવી છે . મંદિરના પૂજારી અને કર્મકાંડી બ્રાહ્મણો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર રાહત પેકેજને લઈ વિચારણા કરી રહી છે. કોરોના માહામારીના કારણે સર્જાયેલ સ્થિતિને લઈ આ વિચારણ કરવામા આવીછે જેના માટે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે સર્વે હાથ ધર્યો છે અને દરેક જિલ્લા કલેકટરોને આ અંગે પત્ર લખાયો છે અને જિલ્લામાં મંદિરના પૂજારી અને પૂજાપાઠ કરતા બ્રાહ્મણોની સંખ્યાની વિગતો સમય મર્યાદામાં પૂરી પાડવા અનુરોધ કરાયો છે. આ પહેલા સામાજિક અને રાજકિય આગેવાનોએ રાહત પેકેજ આપવા રજૂઆતો કરી હતી ત્યારે સર્વેના આધારે આગામી નિર્ણય લેવાશે. નોંધનીય છે કે ગુજરાત સરકારે અનક રાહત પેકેજની જાહેરાત કરી ચૂકી છે.

ટોપ સ્ટોરી

Gujarat rain forecast: રાજ્યના આ જિલ્લામાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Ahmedabad: કરોડોના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર ફરી વળશે બુલડોઝર,ગુજરાત યુનિવર્સિટી સામે કોંગ્રેસના ગંભીર આરોપ

Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી

ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

Embed widget