શોધખોળ કરો

વન વિભાગને મળી મોટી સફળતા: બગસરાના કાગદડી ગામમાંથી ઝડપાઈ દીપડી, જાણો વિગત

બગસરાનાં કાગદડી ગામની સીમમાંથી એક દીપડી પકડાઈ છે. જોકે, વન વિભાગ ત્રણ દિવસથી બગસરામાં માનવભક્ષી દીપડાને શોધી રહી છે. પરંતુ તે આ જ દીપડી છે કે નહીં તેની હાલ પુષ્ટિ કરવામાં આવી નથી

અમરેલી: બગસરાનાં કાગદડી ગામની સીમમાંથી એક દીપડી પકડાઈ છે. જોકે, વન વિભાગ ત્રણ દિવસથી બગસરામાં માનવભક્ષી દીપડાને શોધી રહી છે. પરંતુ તે આ જ દીપડી છે કે નહીં તેની હાલ પુષ્ટિ કરવામાં આવી નથી. કાગદડી સરપંચ વિનુભાઈ કાનાણીનાં ખેતરમાંથી દીપડીને પાંજરે પુરવામાં આવી છે. અમરેલી: છેલ્લા ત્રણ દિવસથી દીપડાને પકડા માટે મથામણ ચાલી રહી હતી ત્યારે બગસરાના કાગદડી ગામની સીમમાંથી એક દીપડી પાંજરે પુરાઈ છે. વનતંત્ર સાપરમાં શોધતું હતું અને દીપડી કાગદડીની સીમમાં પાંજરે પુરાઈ છે. આ વિસ્તારોમા દીપડાએ મારણ કરતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. વન વિભાગના મુખ્ય સરક્ષણ અધિકારી એ.એમ.પરમારે જણાવ્યું હતું કે, દીપડી પકડાયાની પૃષ્ટિ કરી હતી. કાગદડીના સરપંચ વિનુભાઈની વાડીમાંથી દીપડી પાંજરે પુરાઈ છે. વનતંત્ર દ્વારા રાત્રે 3 વાગે દીપડીને પકડીને અન્ય ખસેડી હતી. મહત્વની વાત એ છે કે, કાગદડીમાંથી પકડાયેલી દીપડી નરભક્ષી છે કે નહીં તે અંગે સ્પષ્ટતાં થઈ નથી. વન વિભાગ દ્વારા ગુપચુપ રીતે પાંજરે પુરેલી દીપડી સાસણ ખસેડી હોવાનું જાણવા મળ્યું હતું.

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ

Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ

Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 

ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 

Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  

ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા

Embed widget