શોધખોળ કરો

CBSE સ્કૂલો આજથી થશે શરૂ, જાણો સ્કૂલોએ વિદ્યાર્થીઓ પાસે કઈ બાબતનું સેલ્ફ ડેકલેરેશન માગ્યુ

શાળા સંચાલકો શરૂઆતમાં દરેક ક્લાસના માત્ર 50 ટકા વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવશે. વિદ્યાર્થીઓનો છૂટવાનો સમય પણ અલગ અલગ રહેશે.

કોરોના મહામારીના 10 મહિના બાદ હવે આજથી અમદાવાદમાં CBSE સ્કૂલો શરૂ થશે. ઘણી સ્કૂલોએ વિદ્યાર્થીઓને કોરોનાના લક્ષણ ન હોવાનું સેલ્ફ ડેકલેરેશન મંગાવ્યું છે. વિદ્યાર્થીઓની સાથે સાથે તેમને સ્કૂલે મૂકવા આવતાં વાલીઓ પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને ભીડ ન થાય તે માટે તેમણે બાળકોને સ્કૂલના ગેટ પર ઉતારવાના રહેશે. કોઈપણ વાલી કેમ્પસમાં પ્રવેશી શકશે નહીં. સ્કૂલોએ શરૂઆતના તબક્કામાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ન આપવાનો નિર્ણય લીધો છે. જેથી વાલીઓએ જ બાળકોને સ્કૂલે મુકવા અને લેવાની વ્યવસ્થા કરવી પડશે. સ્કૂલોમાં ઓનલાઇનની સાથે ઓફલાઇન ક્લાસ પણ એક સાથે જ ચાલશે. જેથી ઘરે રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ કોઇ અસર થશે નહીં. શાળા સંચાલકો શરૂઆતમાં દરેક ક્લાસના માત્ર 50 ટકા વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવશે. વિદ્યાર્થીઓનો છૂટવાનો સમય પણ અલગ અલગ રહેશે. ધો.10 અને 12ના વિદ્યાર્થીઓના જેટલા પણ વર્ગો થશે તેઓનો છુટવાનો સમય અલગ અલગ રહેશે. દરેક ક્લાસના છુટવાના સમય વચ્ચે 15 મિનિટનો સમય રહેશે. જેથી વિદ્યાર્થીઓ પાર્કિંગ કે લેવા માટે આવેલા વાલીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ રહે. અગાઉ 11 જાન્યુઆરીથી ગુજરાત બોર્ડની શાળાઓ શરૂ થઈ હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Garami: રાજ્યમાં ગરમીનું થર્ડ ડિગ્રી ટોર્ચર, આગ ઝરતી ગરમીની ચેતવણી, હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ

રાજ્યમાં આકરી ગરમીના સંકેત, આ જિલ્લામાં 45 ડિગ્રી પહોંચશે તાપમાન, અંબાલાલ પટેલે કરી આગાહી

લોકગાયિકા કાજલ મહેરિયાના પતિ પર લગ્ન પ્રસંગ દરમિયાન હુમલો, સેલ્ફીના કારણે થયો વિવાદ

PM મોદી ગુજરાતના પ્રવાસે, સોમનાથ અમૃત પર્વ દરમિયાન કરશે મહાપૂજા, પહેલીવાર યોજાશે કુંભ અભિષેક

વિડિઓઝ

Ambalal Patel Forecast: ગરમી બતાવશે રૌદ્ર સ્વરુપ... : અંબાલાલ પટેલની મોટી આગાહી
PM Modi Gujarat Visit : PM મોદીનો આજથી 2 દિવસીય ગુજરાત પ્રવાસ, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ
Tamil Nadu CM Oath Ceremony: થલાપતિ વિજય તમિલનાડુના નવા બોસ, મુખ્યમંત્રી પદના લીધા શપથ
Ahmedabad news : વધુ એક ગુજરાતી પરિવાર ફસાયો વિદેશમાં, લંડન જતો પરિવાર વિદેશમાં બંધક બનાવાયો
Hun To Bolish | હું તો બોલીશ | તાપનું ટોર્ચર | ABP Asmita LIVE

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Garami: રાજ્યમાં ગરમીનું થર્ડ ડિગ્રી ટોર્ચર, આગ ઝરતી ગરમીની ચેતવણી, હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ
Gujarat Garami: રાજ્યમાં ગરમીનું થર્ડ ડિગ્રી ટોર્ચર, આગ ઝરતી ગરમીની ચેતવણી, હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ
Joseph Vijay Speech: તમિલનાડુના CM બન્યાં બાદ થલાપતિ વિજયે કરી મોટી જાહેરાત, કહ્યું રાજ્યમાં.....

હિમંતા બિસ્વા સરમા ફરી સંભાળશે અસમની કમાન, 12 મેએ લેશે CM પદની શપથ

Tamilnadu oath Ceremony: તમિલનાડુમાં વિજય સરકાર, આ 9 મંત્રીઓએ લીધા મંત્રી પદ માટે શપથ
Tamilnadu oath Ceremony: તમિલનાડુમાં વિજય સરકાર, આ 9 મંત્રીઓએ લીધા મંત્રી પદ માટે શપથ
રાજ્યમાં આકરી ગરમીના સંકેત, આ જિલ્લામાં 45 ડિગ્રી પહોંચશે તાપમાન, અંબાલાલ પટેલે કરી આગાહી
રાજ્યમાં આકરી ગરમીના સંકેત, આ જિલ્લામાં 45 ડિગ્રી પહોંચશે તાપમાન, અંબાલાલ પટેલે કરી આગાહી
TamilNadu CM oath ceremony: તમિલનાડુમાં હવે વિજયરાજ, થલપતિ વિજયે CM પદના લીધા શપથ

Embed widget