શોધખોળ કરો
Advertisement
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ GPSC વર્ગ 1-2ની મુખ્ય લેખિત પરીક્ષાના સમયમાં બદલાવ, જાણો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ GPSC વર્ગ 1-2ની મુખ્ય લેખિત પરીક્ષામાં ફેરફાર કરાયો હોવાની માહિતી સામે આવી રહી છે.
ગાંધીનગર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ GPSC વર્ગ 1-2ની મુખ્ય લેખિત પરીક્ષામાં ફેરફાર કરાયો હોવાની માહિતી સામે આવી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે.
તમને જણાવી દઈએ કે આગામી 14,16 અને 18 ફેબ્રુઆરીએ GPSCની પરીક્ષા યોજાવાની હતી, પરંતુ ચૂંટણીઓને કારણે પરીક્ષા પાછી ઠેલાઈ છે. હવે GPSCની પરીક્ષા માર્ચ મહિનામાં લેવાશે. GPSCની પરીક્ષામાં વર્ગ-1, ન.પા.મુખ્ય અધિકારીની પરીક્ષાનો સમાવેશ થાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement