શોધખોળ કરો

છોટાઉદેપુરમાં કોલકાતા જેવી ઘટના બનતા રહી ગઈ, સરકારી દવાખાનામાં નર્સ સામે જ એક પુરુષે પોતાનુ પેન્ટ ઉતારી....

Government hospital molestation: છોટાઉદેપુર જિલ્લાના એક પ્રાથમિક આરોગય કેન્દ્રમાં ફરજ બજાવતા નર્સ સાથે પણ કોલકતા જેવી ઘટના બની કંઇ અજુગતી ઘટના બનવા પામી હોત, જો આસપાસના લોકો દોડીને ન આવ્યાં હોત તો.

Chotaudepur nurse molestation: હાલ આખા ભારતમાં કોલકતાની આર. જી કાર મેડિકલ કોલેજમાં બનેલી ઘટનાના પડઘા પડી રહ્યાં છે. ઠેર ઠેર સરકારી હોસ્પિટલના તબીબો વિરોધ પ્રદર્શન કરી રોષ ઠાલવી રહ્યાં છે. હોસ્પિટલમાં કામ કરતા તબીબો અને નર્સીંગ સ્ટાફની સલામતી અંગેનો કાયદો ઘડવાની માગ કરવામાં આવી રહીં છે. ત્યારે હવે ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં આવેલા એક સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ નિભાવતા નર્સ સાથે હચમચાવી નાખે તેવી ઘટના બનવા પામી છે. જોકે આ મામલે છોટાઉદેપુર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

છોટાઉદેપુર જિલ્લાના એક PHC (પ્રાથમિક આરોગય કેન્દ્રમાં) ફરજ બજાવતા નર્સ સાથે પણ કોલકતા જેવી ઘટના બની કંઇ અજુગતી ઘટના બનવા પામી હોત, જો આસપાસના લોકો દોડીને ન આવ્યાં હોત તો.

છોટાઉદેપુર જિલ્લાના એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવતા મહિલા ગત તા. 20 ઓગષ્ટના રોજ સાંજના પાંચ વાગ્યાના અરસામાં તેમના ઘર નજીક આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ પર હાજર થયા હતા. આ સમયે તેમનુ બાળક પણ તેમની સાથે હતું, પણ સ્ટાફનો કોઇ કર્મચારી સરકારી આરોગ્ય કેન્દ્રમાં હાજર ન હતો.

સાંજના પોણા છથી સવા છ વાગ્યાના અરસામાં મહિલા નર્સનુ બાળક આરોગ્ય કેન્દ્રના ગેટ પાસે રમી રહ્યું હતું. તેવામાં નર્સ તેમના બાળકને ઠંડુ પીણુ પીવડાવવા જતા તેમના ડ્રેસ પર ઢોળાયું હતુ. જેથી તેઓ કપડા પર પડેલું પ્રવાહ સાફ કરવા માટે હોસ્પિટલમાં ગયા અને બહાર આવતા, તેમના હોસ્પિટલ પાછળ રહેતો પુરૂષ અચાનક હાંફતા હાંફતા સામેથી દોડી આવ્યો હતો. જેથી નર્સ તરીકેની ફરજ પુરી પાડી તેમણે સામેથી પુછ્યું... તમને શું થયું છે ?આટલું પુછતા આ પુરૂષે કંઇ જવાબ ન આપી એકા એક તેઓને બન્ને હાથે બાથ ભીડી અભદ્ર વર્તન કરવાનુ શરૂ કરી દીધું હતુ.

પોતાને બચાવવા માટે મહિલા નર્સે તેને ધક્કો મારી દેતા આ પુરૂષે શરમાવે તેવા અભદ્ર શબ્દોનો ઉપયોગ કરી પોતાનુ પેન્ટ ઉતારી દઇ ફરી બાથ ભીડવા જતા તેમણે બુમરાણ મચાવતા આસપાસમાં રહેતા લોકો દોડી આવતા આવી અભદ્ર હરકતો કરનારને ખેંચીને હોસ્પિટલના પ્રાંગણમાંથી બહાર લઇ ગયા હતા.

આ મામલે મહિલા નર્સે ફરીયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંવિધા કલમ 75 (1), 75 (1) (i) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Edible Oil: જન્માષ્ટમી અને રક્ષાબંધન પહેલાં ખાદ્યતેલમાં ભડકો, 3 દિવસમાં સિંગતેલના ડબ્બે 45 રૂ. વધ્યા
Edible Oil: જન્માષ્ટમી અને રક્ષાબંધન પહેલાં ખાદ્યતેલમાં ભડકો, 3 દિવસમાં સિંગતેલના ડબ્બે 45 રૂ. વધ્યા
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત

વિડિઓઝ

Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
LPG: ફક્ત છ દિવસ બાકી.... પછી નહીં મળે LPG ગેસ સિલિન્ડર !, ફટાફટ કરો આ કામ
LPG: ફક્ત છ દિવસ બાકી.... પછી નહીં મળે LPG ગેસ સિલિન્ડર !, ફટાફટ કરો આ કામ
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
શું તમે ઉપયોગ કરી રહ્યા છો વર્ષો જૂનું સિમ કાર્ડ? જાણો ક્યારે બદલવું જોઈએ
શું તમે ઉપયોગ કરી રહ્યા છો વર્ષો જૂનું સિમ કાર્ડ? જાણો ક્યારે બદલવું જોઈએ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

Embed widget