શોધખોળ કરો

CM રૂપાણી પહોંચ્યા જસદણ, કાર્યક્રમમાં 50 લોકોની પોલીસે કરી અટકાયત

રાજકોટ: મુખ્યમંત્રી વિજય રુપાણી આજે રાજકોટના જસદણના આટકોટની મુલાકાતે છે. અહીં તેઓ અત્યાધુનિક મલ્ટીસ્પેશિયલીટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. આ પછી જસદણ યાર્ડમાં સીએમનો અભિવાદન સમારંભ પણ છે. આ અભિવાદન સમારોહમાં કથાકાર મોરારી બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા. સીએમના કાર્યક્રમને લઇને મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો ઉપસ્થિત રહેશે. જો કે તેમના આગમન સાથે જ પોલીસે કાર્યક્રમમાં ઉપસ્થિત 50 લોકોની અટકાયત કરી હતી. પાટીદારોના ગઢમાં સીએમના કાર્યક્રમને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે. પાસના કાર્યકરો વિરોધ કરે તેવી શક્યતા હોવાથી પાસના કાર્યકરો પર પોલીસની બાજ નજર છે.કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટનાં પ્રમુખ નરેશભાઈ પટેલ, રામકૃષ્ણ એક્સપોર્ટ સુરતના ગોવિંદભાઈ ધોળકીયા, અંજની ગ્રૂપ સુરતના લવજીભાઈ ડાલીયા(બાદશાહ) સહિતના સેવાભાવી આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. જાહેર સભામાં 20થી 25 હજાર લોકો ઉમટી પડ્યા છે.

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ

Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ

Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 

ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 

Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  

ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા

Embed widget