શોધખોળ કરો

વલસાડના દરિયામાં યુવતી-યુવક સહિત કોલેજના ચાર વિદ્યાર્થીઓ ન્હાવા માટે દરિયા પડ્યા પછી શું થયું? જાણીને ચોંકી જશો

યુવક-યુવતીઓના મોતના પગલે પરિવારજનોએ દરિયા કિનારે અને હોસ્પિટલમાં હૈયાફાટ રૂદન કર્યાં હતાં.

વલસાડઃ મોરા સુરવાડાના દરિયામાં ફરવા ગયેલા ચાર કોલેજિયન યુવક-યુવતીઓ તણાયા હતાં. જેમાંથી ચારેયના મૃતદેહ મળી આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, યુવક-યુવતીઓના મોતના પગલે પરિવારજનોએ દરિયા કિનારે અને હોસ્પિટલમાં હૈયાફાટ રૂદન કર્યાં હતાં. વલસાડના દરિયામાં યુવતી-યુવક સહિત કોલેજના ચાર વિદ્યાર્થીઓ ન્હાવા માટે દરિયા પડ્યા પછી શું થયું? જાણીને ચોંકી જશો વલસાડની એન.એચ.શાહ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતાં બે વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ મોટા સુરવાડા ગામના દરિયામાં ફરવા માટે ગયા હતાં. વિદ્યાર્થીઓ જ્યારે દરિયામાં ગયા ત્યારે ઓટ હતી. દરિયામાં ટાપુ જેવા દેખાતા ડુંગર પર તેઓ બેઠા હતાં. ત્યાર બાદ અચાનક ભરતી આવી હતી. જેથી વિદ્યાર્થીઓ ત્યાંથી નીકળતી વખતે એક વિદ્યાર્થી તણાવા લાગ્યો હતો. જેને બચાવવા માટે અન્ય વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ ગયા પરંતુ તેઓ પણ તણાઈ ગયાં હતાં. વલસાડના દરિયામાં યુવતી-યુવક સહિત કોલેજના ચાર વિદ્યાર્થીઓ ન્હાવા માટે દરિયા પડ્યા પછી શું થયું? જાણીને ચોંકી જશો સ્થાનિકે જણાવ્યું હતું કે, પહેલો વિદ્યાર્થી તણાયો ત્યાં ખાડી અને દરિયાનું પાણી મિક્સ થતાં પ્રવાહ વધારે હતો. જેથી વિદ્યાર્થીઓ આ પાણીના પ્રવાહના સમજી શક્યા ન હોય તે રીતે તણાયા હતાં. વલસાડના દરિયામાં યુવતી-યુવક સહિત કોલેજના ચાર વિદ્યાર્થીઓ ન્હાવા માટે દરિયા પડ્યા પછી શું થયું? જાણીને ચોંકી જશો આશાસ્પદ ચાર યુવક-યુવતીઓના મોતના પગલે દરિયા કિનારે અને હોસ્પિટલના પીએમ રૂમની બહાર મૃતકોના પરિવાર જનોએ આક્રંદ કરી મુક્યું હતું. તહેવારોના દિવસોમાં તેમના પર આંચકો આવે તેમ સમાચાર મળ્યાં હોવાનું કહી રૂદન કરતાં હતાં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget