શોધખોળ કરો

કોંગ્રેસે લીંબડી બેઠક પર 36 વર્ષના યુવાનને ઉતાર્યો મેદાનમાં, જાણો કો ને બનાવ્યો ઉમેદવાર ?

ચેતન ખાતર સુરેન્દ્રન ગર જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ છે. હવે લિંબડીમાં બે ક્ષત્રિય વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.

અમદાવાદઃ કોરોનાના સંક્રમણ વચ્ચે પેટાચૂંટણીનો માહોલમાં ધીરે ધીરે રાજકીય ગરમાવો આવી રહ્યો છે. ભાજપે તો તમામ આઠેય બેઠકોના ઉમેદવાર જાહેર કરી દીધાં છે પણ કોંગ્રેસે સાત બેઠકોના ઉમેદવારની ઘોષણા કરી દીધી હતી પણ લિંબડી બેઠકમાં કોને ટિકીટ આપવી તે મુદ્દે દિલ્હીમાં મનોમંથન ચાલ્યુ હતું. આખરે લિંબડીમાં કોંગ્રેસે ચેતન ખાચરને ટિકીટ આપી છે. મોડી રાત્રે કોંગ્રેસ હાઇકમાન્ડે સત્તાવાર રીતે આ ઘોષણા કરી હતી. ચેતન ખાતર સુરેન્દ્રન ગર જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ છે. હવે લિંબડીમાં બે ક્ષત્રિય વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. લિંબડી બેઠક પર કોંગ્રેસના પ્રદેશ નેતાઓ-સ્થાનિક ધારાસભ્યોની ખેંચતાણને કારણે ઉમેદવારને ટિકીટ આપવામાં વિલંબ થયો હતો. કોંગ્રેસે આ વખતે આઠેય બેઠકો પર યુવા અને નવોદિત ચહેરાઓને ચૂંટણી મેદાને ઉતાર્યાં છે. ચેતન ખાચરને ટિકિટ મળતા જ સોમાભાઈ પટેલ હવે શું કરશે તેના પર સૌ કોઈની નજર રહેશે. સોમાભાઈ પટેલ ફોર્મ પણ ઉપાડી ચૂક્યા છે. જો સોમાભાઈ અપક્ષ તરીકે ઝંપલાવે તો લીંબડી બેઠક પર જોવા મળી શકે છે ત્રિપાંખિયો જંગ. જો કે, અપક્ષ તરીકે ચૂંટણી લડવાનો લઈ સોમાભાઈએ હાલમાં કોઈ ફોડ પાડ્યો નથી. ચેતન ખાચર કાઠી સમાજમાંથી આવે છે. કિરીટસિંહ સામે કોંગ્રેસમાંથી ચેતન ખાચર લડશે. કોંગ્રેસે લીંબડી બેઠક પર 36 વર્ષના યુવાનને ઉતાર્યો મેદાનમાં, જાણો કો ને બનાવ્યો ઉમેદવાર ? લીંબડીંમાં કોળી ઉમેરવારને મુદ્દે અસમંજસ હતી પરંતુ હવે ચિત્ર સ્પષ્ટ થયું છે. કોંગ્રેસે તમામ 8 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. કોંગ્રેસે ડેમેજ કંટ્રોલ બાદ લીંબડી બેઠક પર નામ જાહેર કર્યું છે. જોકે ભાજપે કિરીટસિંહ રાણાને ટિકિટ આપતા કોળી સમાજ અને અન્ય સમાજો પણ નારાજ થયા હોવાની ચર્ચા ચાલી રહી છે. રાજ્યમાં 8 બેઠક અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠક પર મતદાન યોજાશે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલ ઉમેદવારોની યાદી નીચે મુજબ છે.

ટોપ સ્ટોરી

Vijapur: ઘરમાં જ નકલી ચલણી નોટો છાપતો શખ્સ પકડાયો, HDFC બેંકના ડિપોઝિટ મશીનથી થયો સમગ્ર રેકેટનો ભાંડાફોડ
Vijapur: ઘરમાં જ નકલી ચલણી નોટો છાપતો શખ્સ પકડાયો, HDFC બેંકના ડિપોઝિટ મશીનથી થયો સમગ્ર રેકેટનો ભાંડાફોડ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Agriculture: કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો માટે 224 કરોડ ફાળવ્યા, કૃષિ યાંત્રીકીકરણ અને સિંચાઈને મળશે વેગ
Agriculture: કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો માટે 224 કરોડ ફાળવ્યા, કૃષિ યાંત્રીકીકરણ અને સિંચાઈને મળશે વેગ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
Embed widget