શોધખોળ કરો

ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ ફુલ ફોર્મમાં! સંગઠનને મજબૂત કરવા AICC નિરીક્ષકો મેદાને ઉતર્યા! જુઓ જિલ્લાવાર યાદી

૨૩ એપ્રિલથી ૮ મે સુધી નિરીક્ષકો જિલ્લાઓની મુલાકાત લેશે, જાણો કયા જિલ્લામાં કોને જવાબદારી સોંપાઈ.

  • ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા 'સંગઠન સર્જન અભિયાન' શરૂ.
  • ચૂંટણી પહેલાં સંગઠનને મજબૂત કરવા AICC નિરીક્ષકોની નિમણૂક.
  • 23 એપ્રિલથી 8 મે સુધી નિરીક્ષકો જિલ્લાઓની મુલાકાત લેશે.
  • દરેક જિલ્લા માટે AICC નેતા અને પ્રદેશ નિરીક્ષકોની ટીમ બનાવવામાં આવી.
  • જમીની સ્તરે સંગઠનને મજબૂત બનાવવા અને કાર્યકરોમાં જોશ ભરવા કામગીરી.

AICC observers Gujarat: આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓ અને સંગઠનને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતમાં સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કર્યો છે. આ અભિયાન અંતર્ગત ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને શહેરો માટે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. આ નિરીક્ષકો આગામી તા. ૨૩ એપ્રિલ થી ૮ મે સુધી પોતાના સોંપાયેલા જિલ્લાઓની મુલાકાત લઈને સંગઠનાત્મક કાર્યો અને સ્થિતિની સમીક્ષા કરશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રત્યેક જિલ્લા માટે એક AICCના સિનિયર નેતા સાથે ચાર પ્રદેશ નિરીક્ષકોની ટીમ બનાવવામાં આવી છે. આ ટીમો દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓ અને મુખ્ય શહેરોમાં કોંગ્રેસના સંગઠનને વધુ સક્રિય અને કાર્યક્ષમ બનાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવશે.

જાણો કયા જિલ્લા/શહેરમાં કોને જવાબદારી સોંપાઈ:

  • કચ્છ જિલ્લા: નિઝામુદીન કાદરી
  • સુરેન્દ્રનગર: કુલદીપ રાઠોડ
  • મોરબી: બી વી શ્રીનિવાસ
  • રાજકોટ જિલ્લા: હરીશ મીણા
  • રાજકોટ શહેર: ડો બિરલાપ્રસાદ
  • જામનગર જિલ્લા: સંપતકુમાર
  • જામનગર શહેર: ઇમરાન મસુદ્દ
  • દ્વારકા: બલરામ નાઈક પોરિકા
  • પોરબંદર: રાજેશ તિવારી
  • ગીર સોમનાથ: બાબુલાલ નાગર
  • જૂનાગઢ જિલ્લા: ધીરજ ગુર્જર
  • જૂનાગઢ શહેર: અભિષેક દત્ત
  • અમરેલી: જગદીશ જાંગીડ
  • ભાવનગર જિલ્લા: ભજનલાલ જાટવ
  • ભાવનગર શહેર: પ્રિવરસિઘ
  • અમદાવાદ જિલ્લા: મણીક્કમ ટાગોર
  • અમદાવાદ શહેર: બી કે હરિપ્રસાદ
  • બોટાદ: અજયકુમાર લલ્લુ
  • ગાંધીનગર જિલ્લા: આર સી ખૂંટિયા
  • ગાંધીનગર શહેર: ચેલ્લાવામસી ચંદરેડ્ડી
  • મહેસાણા: નીરજ ડાંગી
  • પાટણ: સૂરજ હેગડે
  • સાંબરકાંઠા: પ્રકાશ જોષી
  • અરવલ્લી: ડો શિવકુમાર
  • બનાસકાંઠા: સુખદેવ ભગત
  • દાહોદ: અર્જુન બાંભણીયા
  • પંચમહાલ: બી એમ સંદીપ
  • મહિસાગર: અમીન કાગઝી
  • ખેડા: ગિડુગુ રુદ્ર રાજુ
  • આણંદ: વિજેન્દ્ર સિંઘલા
  • વડોદરા જિલ્લા: કુલદીપ ઇન્દોરા
  • વડોદરા શહેર: હરીશ ચૌધરી
  • છોટા ઉદેપુર: અસલમ શેખ
  • ભરૂચ: સંજય દત્ત
  • નર્મદા: ગિરીશ સોલંકર
  • સુરત જિલ્લા: મિનાક્ષી નટરાજન
  • સુરત શહેર: બાળાસાહેબ થોરાટ
  • તાપી: કેસી પડવી
  • નવસારી: પ્રફુલ પાટીલ
  • વલસાડ: પ્રણીતિ શિંદે
  • ડાંગ: મનીષા પવાર

આ નિરીક્ષકો પોતાના સોંપાયેલા જિલ્લાઓમાં કોંગ્રેસના સંગઠનને જમીની સ્તરે વધુ મજબૂત બનાવવા અને કાર્યકરોમાં જોશ ભરવા માટે કામગીરી કરશે. આગામી દિવસોમાં આ અભિયાનના પરિણામો કોંગ્રેસના સંગઠન પર કેવો પ્રભાવ પાડે છે તે જોવું રસપ્રદ રહેશે.

ટોપ સ્ટોરી

Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
Vijapur: ઘરમાં જ નકલી ચલણી નોટો છાપતો શખ્સ પકડાયો, HDFC બેંકના ડિપોઝિટ મશીનથી થયો સમગ્ર રેકેટનો ભાંડાફોડ
Vijapur: ઘરમાં જ નકલી ચલણી નોટો છાપતો શખ્સ પકડાયો, HDFC બેંકના ડિપોઝિટ મશીનથી થયો સમગ્ર રેકેટનો ભાંડાફોડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Embed widget