શોધખોળ કરો

આજે પુણેથી કોરોનાની રસી અમદાવાદમાં આવશે, 16 જાન્યુઆરીથી રાજ્યમાં રસીકરણની પ્રક્રિયા શરૂ

શ્રીફળ વધેરીને ટ્રકને રવાના કરવામાં આવી હતી. વેક્સીનને મહારાષ્ટ્ર પોલીસની સઘન સુરક્ષા વચ્ચે રવાનો કરવામાં આવ્યો હતી.

કોરોના વેક્સિનને લઈ ગુજરાતમાં કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. આજે સવારે 10 વાગ્યાને 45 મિનિટે અમદાવાદ એયરપોર્ટ પર પુણેથી કોવિશિલ્ડ વેક્સીન પહોંચશે. કોરોના વેક્સીનનો પ્રથમ જથ્થાને પૂણેની સીરમ ઈંસ્ટિટ્યૂટથી રવાના કરવામાં આવ્યો છે. વેક્સીનનો પ્રથમ જથ્થો 3 ટ્રકોમાં સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ રવાના કરવામાં આવ્યો છે. શ્રીફળ વધેરીને ટ્રકને રવાના કરવામાં આવી હતી. વેક્સીનને મહારાષ્ટ્ર પોલીસની સઘન સુરક્ષા વચ્ચે રવાનો કરવામાં આવ્યો હતી. ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર હવાઈ માર્ગે વેક્સિન આવશે. તો સુરતમાં રસી પુણેથી બાયરોડ આવશે. 15 લાખથી વધુ ડોઝ એયરપોર્ટ પર ઉતારવામાં આવશે. મંત્રી, ધારાસભ્યો કે સાંસદોને પહેલા રસી આપવમાં નહીં આવે તેવું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટ કરી દીધું છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટઓફ ઈન્ડિયાને ભારત સરકાર તરફથી વેક્સિન ખરીદી માટે ઓર્ડર આપવામા આવ્યો છે. સરકાર કંપની પાસેથી પ્રત્યેક ડોઝ 200 રૂપિયાની કિંમતે ખરીદશે. રાજ્યમાં 16 જાન્યુઆરીથી 287 બુથ પર વેક્સીનેશન શરૂ કરાશે. પીએમ મોદી વીડિયો કૉંફ્રેસથી તમામ બુથ પર વેક્સીનેશનનો પ્રારંભ કરાવશે. ગુજરાતમાં વેક્સીનેશન માટે 25 હજાર બુથ તૈયાર કરાયા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત

બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી ભોંય ભેગીHun To Bolish : હું તો બોલીશ : કેટલું રડાવશે ડુંગળી?Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક અને કાર વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Embed widget