શોધખોળ કરો

Coronavirus: રાજ્યમાં આજે 1050 દર્દીઓએ આપી કોરોનાને મ્હાત

રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 92,601 પર પહોંચી છે. રાજ્યમાં આજે વધુ 1050 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

ગાંધીનગર: રાજ્યમાં આજે કોરોના વાયરસના 1272 કેસ નોંધાયા છે અને વધું 14 લોકોના મોત થયા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 92,601 પર પહોંચી છે. રાજ્યમાં આજે વધુ 1050 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ 15072 એક્ટિવ કેસ જેમાંથી 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 14986 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધી 74551 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. સુરત કોર્પોરેશનમાં આજે કોરોના વાયરસના નવા 178 કેસ નોંધાયા છે, જ્યારે 145 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્દ કરવામાં આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશનમાં આજે 145 નવા કેસ નોંધાયા છે, જ્યારે 144 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. વડોદરા કોર્પોરેશનમાં આજે નવા 97 કેસ નોંધાયા છે, જ્યારે 100 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જામનગર કોર્પોરેશનમાં 81 નવા કેસ નોંધાયા છે, જ્યારે 90 દર્દીઓએ સારવાર બાદ રજા અપાઈ છે. સુરતમાં નવા 92 કેસ નોંધાયા છે, જ્યારે 68 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. પંચમહાલમાં નવા 30 કેસ નોંધાયા છે, જ્યારે 62 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં આજે કુલ 1050 દર્દી સાજા થયા હતા અને 75,800 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 21,21,751 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ

Embed widget