શોધખોળ કરો

ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર! છેલ્લા 24 કલાકમાં કોરોનાનો ગુજરાતમાં એક પણ કેસ આવ્યો નથી

ગુજરાતના લોકો માટે આશિંક રાહતના સમાચાર આવ્યા છે. મહત્વની વાત છે કે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. ગુરુવારે કરવામાં આવેલા તમામ 11 કેસ નેગેટિવ આવ્યા હતાં.

કોરોના વાયરસના કારણે ગુજરાતમાં કુલ 45 પોઝિટિસ કેસ સામે આવ્યા છે જ્યારે 3 લોકોનાં મોત નિપજ્યાં છે ત્યારે ગુજરાતના લોકો માટે આશિંક રાહતના સમાચાર આવ્યા છે. મહત્વની વાત છે કે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. ગુરુવારે કરવામાં આવેલા તમામ 11 કેસ નેગેટિવ આવ્યા હતાં. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી. ટેસ્ટ માટે મોકલવામાં આવેલા 11 લોકોનાં રિપોર્ટ નેગેટિવ આવતાં લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આ સમાચારથી આરોગ્ય વિભાગે હાશકારો લીધો હતો. કોરોનાનો ખાત્મો કરવા માટે 21 દિવસ સુધી લોકો ઘરમાં જ રહે તે બહુ જ જરૂરી છે. શહેરી વિસ્તાર અને ગ્રામિણ વિસ્તારના લોકોનો ઘરમાં રહેવાનો સંકલ્પ સાકાર થઈ રહ્યો છે. લોકોએ સતર્કતા રાખતા ગુજરાતમાં કોરોનાની ઓછી અસર વર્તાઈ રહી છે. 20 હજાર 103 લોકો હાલ હોમ ક્વોરન્ટાઈનમાં છે. ગુજરાતમાં કોરોનાના 45 કેસ સામે આવ્યા હતા જેમાં 3 લોકોનાં મોત નિપજ્યાં હતાં. આ ઉપરાંત અમદાવાદમાં 16 કેસ, વડોદરામાં 8 કેસ, સુરતમાં 7 કેસ, રાજકોટમાં 5 અને અન્ય 6 પોઝિટિસ કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા સૌથી વધારે કેરળમાં છે જ્યાં 137 દર્દી છે. મહારાષ્ટ્રમાં 125, કર્ણાટકમાં 55, તેલંગાણામાં 44, ગુજરાતમાં 43, યૂપીમાં 42, રાજસ્થાનમાં 40, દિલ્હીમાં 36, પંજાબમાં 33, હરિયાણામાં 32, તમિલનાડુમાં 29, મધ્ય પ્રદેશમાં 20 દર્દી છે.

ટોપ સ્ટોરી

Gujarat rain forecast: રાજ્યના આ જિલ્લામાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Gujarat rain forecast: રાજ્યના આ જિલ્લામાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Ahmedabad: કરોડોના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર ફરી વળશે બુલડોઝર,ગુજરાત યુનિવર્સિટી સામે કોંગ્રેસના ગંભીર આરોપ
Ahmedabad: કરોડોના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર ફરી વળશે બુલડોઝર,ગુજરાત યુનિવર્સિટી સામે કોંગ્રેસના ગંભીર આરોપ
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Embed widget