શોધખોળ કરો

એક કપલે ગુજરાતમાં આ જગ્યાએ કરાવ્યું ‘કોરોના વાયરસ’ પ્રિ-વેડિંગ ફોટોશૂટ, તસવીરો જોતાં જ રહી જશો

ગુજરાતમાં શનિવારે છ નવા કેસ નોંધાયા હતાં. આ સાથે રાજ્યમાં covid 19થી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 14 થઈ ગઈ છે. કોરોના વાયરસનાં ડરનાં કારણે લોકો શહેરો છોડીને ગામ તરફ ભાગી રહ્યાં છે.

અમરેલી: ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે જ્યારે કોરોનાના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં શનિવારે છ નવા કેસ નોંધાયા હતાં. આ સાથે રાજ્યમાં covid 19થી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 14 થઈ ગઈ છે. કોરોના વાયરસનાં ડરનાં કારણે લોકો શહેરો છોડીને ગામ તરફ ભાગી રહ્યાં છે. આ બધાં સમાચારો વચ્ચે અમરેલીમાંથી હટકે માહિતી સામે આવે છે. અહીં એક કપલે કોરોના વાયરસને લઈને એક જબરદસ્ત પ્રિ-વેડિંગ શૂટ કરાવ્યું છે. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જોકે આ અંગે અમે પૃષ્ટિ કરતા નથી. એક ગુજરાતી વેબસાઈટના માધ્યમથી જાણવા મળ્યું હતું કે, અરેલીમાં એક કપલે કોરોના પ્રિ-વેડિંગ ફોટો શૂટ કરાવ્યું છે જેની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ પ્રે-વેડિંગ ફોટોશૂટમાં ભાવિ દુલ્હા અને દુલ્હને કોરોના વાયરસને કારણે મોં પર માસ્ક પહેરી રાખ્યું હતું. એક કપલે ગુજરાતમાં આ જગ્યાએ કરાવ્યું ‘કોરોના વાયરસ’ પ્રિ-વેડિંગ ફોટોશૂટ, તસવીરો જોતાં જ રહી જશો આ ફોટોશૂટમાં કોરોનાનાં કારણે અમરેલીના બજાર બંધ જોવા મળી રહ્યાં હતાં. મોં પર માસ્ક પહેરીને આ કપલ સમજાવવા માંગે છે કે, કોરોના વાયરસને ગંભીરતાથી લો. આ લોકોની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ છે. એક કપલે ગુજરાતમાં આ જગ્યાએ કરાવ્યું ‘કોરોના વાયરસ’ પ્રિ-વેડિંગ ફોટોશૂટ, તસવીરો જોતાં જ રહી જશો નોંધનીય છે કે, કોરોના વાયરસે ધીમે ધીમે સમગ્ર વિશ્વને પોતાના ચપેટમાં લઈ લીધું છે. ત્યારે ભારતમાં પણ હવે ધીમે ધીમે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. આ સાથે ગુજરાતમાં પણ કોરોના વાયરસ પોઝિટિવ કેસ વધવા લાગ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
Embed widget