શોધખોળ કરો

કોરોનાનો કહેર: ગુજરાતના કયા શહેરમાં કેટલા છે કેસ? અત્યાર સુધી કેટલા લોકોના થયાં મોત? જાણો વિગત

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ રાજ્યમાં કુલ સંક્રમિત સંખ્યા 24104 પર પહોંચી છે

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ રાજ્યમાં કુલ સંક્રમિત સંખ્યા 24104 પર પહોંચી છે અને મૃત્યુઆંક 1506 પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 16672 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 5926 એક્ટિવ કેસ છે, જેમાંથી 71 વેલ્ટીલેટર પર છે અને 5855 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધી કુલ 2 લાખ 92 હજાર 909 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતના કયા શહેરમાં કેટલા કેસ છે તેની પર એક નજર કરીએ....
District Name Active Positive Cases Total Deaths
અમદાવાદ 3935 1210
અમરેલી 14 4
આણંદ 10 12
અરવલ્લી 11 14
બનાસકાંઠા 22 8
ભરૂચ 46 5
ભાવનગર 38 13
બોટાદ 10 2
છોટા ઉદેપુર 7 0
દાહોદ 8 0
ડાંગ 2 0
દેવભુમ દ્વાકા 1 0
ગાંધીનગર 157 21
ગીર સોમનાથ 5 0
જામનગર 25 3
જૂનાગઢ 17 1
કચ્છ 18 5
ખેડા 37 5
મહીસાગર 11 2
મહેસાણા 59 10
મોરબી 1 1
નર્મદા 9 0
નવસારી 12 1
પંચમહાલ 26 14
પાટણ 27 9
પોટબંદર 3 2
રાજકોટ 65 5
સાબરકાંઠા 46 5
સુરત 656 104
સુરેન્દ્રનગર 36 3
તાપી 5 0
વડોદરા 540 43
વલસાડ 27 3

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget