શોધખોળ કરો

જૂનાગઢ: નદીમાં ઘોડાપુર આવતાં બળદ ગાડા સાથે પતિ-પત્ની પણ ધસમસતા પાણીમાં તણાયા

ગઈકાલે જૂનાગઢના માળિયામાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેના કારણે તરસિગડા ગામે મેઘલ નદીમાં ઘોડાપુર આવ્યું હતું. જેમાં પસાર થઈ રહેલું બળદ ગાડું આ પુરમાં તણાઈ ગયું

એક અઠવાડિયાથી સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને જૂનાગઢમાં સારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારે વરસાદના કારણે ભાવનગર, અમરેલી અને જૂનાગઢની નદીઓ અને નાળાં છલકાઈ ગયા હતા. ગઈકાલે જૂનાગઢના માળિયામાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેના કારણે તરસિગડા ગામે મેઘલ નદીમાં ઘોડાપુર આવ્યું હતું. જેમાં પસાર થઈ રહેલું બળદ ગાડું આ પુરમાં તણાઈ ગયું હતું. ગઈકાલે જૂનાગઢના માળિયામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાના કારણે તરસિગડા ગામે મેઘલ નદીમાં ઘોડાપુર આવ્યું હતું. જેના કારણે ત્યાંથી પસાર થઈ રહેલું બળદ ગાડું આ ઘોડાપુરમાં તણાવ્યું હતું. આ પુરમાં ખેડૂત જંયતિભાઈ અને તેમના પતિ બળદ ગાડા સાથે તણાઈ ગયા હતા જોકે સદનસીબે ખેડૂત જંયતિભાઈ અને બળદનો બચાવ થયો હતો જ્યારે પત્ની ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. ભાવનાબેન ધસમસતા પાણીમાં તણાતા તેમની શોધખોળ શરૂ કરી હતી જોકે તેમઓ મળ્યાં નહતાં. ભારે શોધખોળ બાદ આજે સવારે મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયેલા ભાવનાબેનનો મૃતદેહ ભાખરવડ ડેમમાંથી મળી આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

વિડિઓઝ

Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ
Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Embed widget