શોધખોળ કરો

ગુજરાતના આ જિલ્લામાં ફરી ડીપ્થેરિયા રોગે માથુ ઉંચક્યું, 8 મોત થતા તંત્ર થયું દોડતું

શંકાસ્પદ ડિપેથેરિયાના કારણે 8 લોકોનાનિપજતા તેના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી અપાયા છે.

અમદાવાદઃ બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ડીપ્થેરિયા રોગે માથુ ઉંચકતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ડીપથેરિયાના 34 શંકાસ્પદ કેસ નોંધાયા છે. તો શંકાસ્પદ ડિપ્થેરિયાના કારણે 8 મૃત્યુ નોંધાઈ ચૂક્યા છે. જિલ્લામાં સૌથી વધુ 10 શંકાસ્પદ કેસ ધાનેરામાં નોંધાયા છે. તો થરાદમાં 11, ડીસા અને વાવમાં ચાર- ચાર, લાખણીમાં 3 અને પાલનપુરમાં 2 શંકાસ્પદ કેસ નોંધાઈ ચૂક્યા છે. જિલ્લામાં ડીપ્થેરિયાના શંકાસ્પદ કેસ મળતા આરોગ્ય વિભાગે સર્વેલન્સની કામગીરી શરૂ કરી છે. શંકાસ્પદ ડિપેથેરિયાના કારણે 8 લોકોનાનિપજતા તેના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી અપાયા છે. જિલ્લામાં ઉભી થનારી સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે થરાદ સરકારી હોસ્પિટલમાં એક આઈસોલેશન વોર્ડ પર ઉભો કરી દેવાયો છે. બનાસકાંઠાના થરાદ અને ધાનેરા તાલુકામાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ ડીપથેરિયા રોગના કારણે બાળકોના મોત થવાની શરૂઆત થઇ છે. ડીપ્થેરીયા રોગ ના કારણે થરાદ તાલુકાના ત્રણ બાળકોના મોત થતા આરોગ્ય વિભાગે એલર્ટ બન્યું છે. થરાદ વિસ્તારમાં એક સાથે ત્રણ જેટલા બાળકોના શંકાસ્પદ ડીપથેરિયા કારણે મોત થતા થરાદ સરકારી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે. જ્યારે ડીપથેરિયાથી રક્ષણ મેળવવા માટે રસીકરણ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી છે. જ્યારે થરાદ પંથકમાં આજે એક કેસ શંકાસ્પદ આવતાં તંત્ર હરકતમાં આવ્યું જ્યારે જિલ્લામાં 11કેસ સામે આવતાં જિલ્લા આરોગ્ય વિભાગે કામગીરી હાથધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! 30 જિલ્લાઓમાં એલર્ટ જાહેર, જાણો ઓરેન્જ એલર્ટવાળા 4 જિલ્લા કયા છે?
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! 30 જિલ્લાઓમાં એલર્ટ જાહેર, જાણો ઓરેન્જ એલર્ટવાળા 4 જિલ્લા કયા છે?
Gold-Silver Price: ચાંદીમાં ₹2.03 લાખનો રેકોર્ડ તોડ કડાકો! સોનું પણ થયું સસ્તું, જાણો નવા ભાવ
Gold-Silver Price: ચાંદીમાં ₹2.03 લાખનો રેકોર્ડ તોડ કડાકો! સોનું પણ થયું સસ્તું, જાણો નવા ભાવ
CERC લેબ ટેસ્ટમાં મોટો ધડાકો: ₹5-10 ના પડીકા બાળકોના હૃદય અને પેટને કેવી રીતે કરે છે બીમાર?
CERC લેબ ટેસ્ટમાં મોટો ધડાકો: ₹5-10 ના પડીકા બાળકોના હૃદય અને પેટને કેવી રીતે કરે છે બીમાર?

વિડિઓઝ

Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?
Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
Embed widget