શોધખોળ કરો

ડિપ્લોમા ફાર્મસી કરતા વિદ્યાર્થીઓએ હવે ફાર્માસિસ્ટ બનવા આ પરીક્ષા આપવી પડશે, જાણો નવો નિયમ

ડિપ્લોમા ફાર્મસીનો અભ્યાસક્રમ બે વર્ષનો હોય છે. જ્યારે ડિગ્રી ફાર્મસીનો અભ્યાસ ત્રણ વર્ષનો હોય છે.

Diploma Pharmacy Students: ચાલુ વર્ષે ડિપ્લોમા ફાર્મસી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ધોરણ 12 પછી વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ ડિપ્લોમા ફાર્મસીનો વિકલ્પ પસંદ કરતા હોય છે. જેથી ફાર્માસિસ્ટ તરીકે રજીસ્ટર થઈને પોતાનો ધંધો વેપાર શરૂ કરી શકે છે. જો કે હવે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આ બાબતે સખતાઈથી ફાર્માસિસ્ટ તરીકે રજીસ્ટર થવા માટે નવો નિયમ લાગુ કર્યો છે. જેથી હાલ ડિપ્લોમા ફાર્મસી કરેલ ઉમેદવારોએ ફાર્મસી એક્ઝિટની પરીક્ષા પાસ કરવી ફરજિયાત બનશે.

ડિપ્લોમા ફાર્મસીનો અભ્યાસક્રમ બે વર્ષનો હોય છે. જ્યારે ડિગ્રી ફાર્મસીનો અભ્યાસ ત્રણ વર્ષનો હોય છે. રાજ્યમાં હાલ 27 જેટલી સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી ડિપ્લોમા ફાર્મસીની કોલેજ કાર્યરત છે. જેમાં 1800 બેઠકોનો સમાવેશ થાય છે. જેથી વર્ષ 2022માં ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ મેળવેલ અને ચાલુ વર્ષે શૈક્ષણિક વર્ષના અંતના સમયમાં એન્યુઅલ પરીક્ષા પાસ કરીને બહાર નીકળતા વિદ્યાર્થીઓએ ફાર્મસી એક્ઝિટ પરીક્ષા પાસ કરવાની રહેશે. જે બાદ જ તેઓ જે તે રાજ્યમાં ફાર્મસી કાઉન્સિલમાં પોતાની જાતને ફાર્માસિસ્ટ તરીકે રજીસ્ટર કરી શકશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ

Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ

Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત

Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય

ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી

Embed widget