શોધખોળ કરો

રાજ્યમાં ફાયર સેફ્ટીને લઈ મહત્ત્વના સમાચાર, જાણો રાજ્યમાં કેટલી શાળા પાસે NOC નથી, આંકડો જાણીને ચોંકી જશે

અમદાવાદ શહેર વિસ્તારની 1 હજાર 3 શાળા પૈકી 461 શાળા પાસે ફાયર સેફ્ટીની NOC છે. જ્યારે 542 શાળા પાસે NOC જ નથી.

અમદાવાદઃ રાજ્યમાં ફાયર સેફ્ટીને લઈ મહત્વના સમાચાર મળી રહ્યા છે. માત્ર હાઈરાઈઝ બિલ્ડીંગ અને ઔદ્યોગિક એકમો જ નહીં પરંતુ શાળાઓમાં પણ ફાયર સેફ્ટીનો સદંતર અભાવ હોય તે પ્રકારના આંકડા સામે આવ્યા છે. રાજ્યભરની 16 હજારથી વધુ શાળાઓમાંથી 12 હજારથી વધુ શાળાઓ પાસે ફાયર સેફ્ટી NOC નહીં હોવાની વિગતો સામે આવી છે. માત્ર અમદાવાદ શહેરમાં જ એક હજારથી વધારે શાળાઓમાંથી 500થી વધુ શાળાઓમાં ફાયર સેફ્ટીનું NOC નથી. અમદાવાદ શહેર વિસ્તારની 1 હજાર 3 શાળા પૈકી 461 શાળા પાસે ફાયર સેફ્ટીની NOC છે. જ્યારે 542 શાળા પાસે NOC જ નથી. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની 914 શાળા પૈકી 497 શાળા પાસે ફાયર NOC છે. જ્યારે 197 શાળા NOC વગરની છે. જ્યારે 220 શાળાઓની NOC મેળવવાની કામગીરી ચાલુ છે. સુરતમાં 1 હજાર 428 પૈકી 887 શાળાઓની ફાયર NOC બાકી છે. માત્ર 541 શાળાઓ પાસે NOC છે. તો અન્ય કયા જિલ્લામાં કેટલી સ્કૂલોમાં NOC નથી એના પર નજર કરીએ તો અમરેલીમાં 457, આણંદમાં 531, અરવલ્લીમાં 4, બનાસકાંઠાં 930, ભરૂચમાં 340, ભાવનગરમાં 627, બોટાદમાં 201, છોટાઉદેપુરમાં 234,દાહોદમાં 600, દ્વારકામાં 237, ગીર સોમનાથમાં 162, જામનગરમાં 417, જૂનાગઢમાં 580, કચ્છમાં 567, ખેડામાં 500, મહેસાણામાં 571, પોરબંદરમાં 178, સાબરકાંઠામાં 524, સુરતમાં 887,સુરેંદ્રનગરમાં 466 અને વડોદરામાં 719 શાળાઓ પાસે NOC નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ

Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ

IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો

Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ

ABP Premium

વિડિઓઝ

Delhi Air Pollution:દિલ્હીમાં હવા પ્રદુષણમાં સતત વધારો, જાણો કયા વિસ્તારમાં નોંધાયો સૌથી વધુ AQI?Jhansi Medical College Fire News: ભયાનક દુર્ઘટનામાં 10 બાળકોના મોત Watch VideoBopal Fire News: આગના રેસ્ક્યુ દરમિયાન એકનું મોત, 23 લોકો સારવાર હેઠળ Abp AsmitaSurat Honeytrap Case: અશ્લિલ ફોટા પડાવી નકલી પોલીસે કોન્ટ્રાક્ટર પાસેથી ખંખેર્યા પાંચ લાખ રૂપિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Myths Vs Facts: સવારે ખાલી પેટ જીરું અને અજમાનું પાણી પીવાથી વજન ઘટે છે, જાણો આ વાતમાં કેટલી છે સચ્ચાઈ

Box Office Collection: બોક્સ ઓફિસ પર 'ધ સાબરમતી રિપોર્ટ' ની ફિક્કી શરૂઆત, જાણો પ્રથમ દિવસનું કલેક્શન

Rohit Sharma Ritika: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા રોહિતના ઘરે આવ્યા ખુશીના સમાચાર,પત્ની રિતિકાએ આપ્યો પુત્રને જન્મ

Embed widget