શોધખોળ કરો

કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ તારીખે આવશે ગુજરાત,જાણો વધુ વિગતો

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ  નજીક આવી રહી છે  ત્યારે રાજકીય નેતાઓના પ્રવાસ શરુ થયા છે. કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત આવશે.

અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ  નજીક આવી રહી છે  ત્યારે રાજકીય નેતાઓના પ્રવાસ શરુ થયા છે. કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત આવશે.  ગુજરાતના સ્થાપના દિવસ 1લી મેના દિવસ રાહુલ ગાંધી ગુજરાત આવશે.  આ દરમિયાન રાહુલ ગાંધી દાહોદમાં સભા સંબોધશે.  

રાહુલ ગાંધી આદિવાસી અધિકાર યાત્રાની દાહોદથી શરૂઆત કરાવશે.  2022ની ચૂંટણીના અનુસંધાને કોંગ્રેસ આદિવાસી અધિકાર યાત્રા યોજાશે.  આવતીકાલે દાહોદમાં આદિવાસી અધિકાર યાત્રાના આયોજન અંગે બેઠક મળશે.   આ બેઠકમાં કોંગ્રેસના તમામ આદિવાસી ધારાસભ્યો હાજર રહેશે.  આદિવાસી વિસ્તારના અન્ય સમાજના ધારાસભ્યો પણ હાજર રહેશે.  ગુજરાત કૉંગ્રેના અધ્યક્ષ  જગદીશ ઠાકોર અને પ્રભારી રઘુ શર્માની અધ્યક્ષતામાં  આ  બેઠક મળશે. 

ભાજપ પણ આમ આદમી પાર્ટીના પગલે, આ રાજ્યની ભાજપ સરકારે 125 યુનિટ મફત વીજળી આપવાની કરી જાહેરાત

હિમાચલમાં યોજાનારી ચૂંટણી પહેલા ભાજપે જનતાને રીઝવવા માટે ફ્રી કાર્ડ ચલાવ્યું છે. હિમાચલ દિવસ પર મુખ્યમંત્રી જયરામ ઠાકુરે ચંબામાં આયોજિત કાર્યક્રમમાં મોટી જાહેરાતો કરી છે. હિમાચલ પ્રદેશના લોકોને ભેટ આપતા સીએમ જયરામ ઠાકુરે રાજ્યમાં 125 યુનિટ સુધી મફત ઘરેલું વીજળી આપવાની જાહેરાત કરી છે. આ સાથે હિમાચલની મહિલાઓને HRTC બસોના ભાડામાં 50 ટકા ડિસ્કાઉન્ટ આપવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોના પાણીના બિલ સંપૂર્ણપણે માફ કરવામાં આવશે.

સીએમ જયરામ ઠાકુરની આ જાહેરાત બાદ હિમાચલમાં થનારી ચૂંટણી પર ઘણી અસર જોવા મળશે. 75મા હિમાચલ દિવસના રાજ્ય સ્તરીય સમારોહમાં આ જાહેરાત કરતી વખતે, સીએમ જયરામ ઠાકુરે કહ્યું કે પહેલા રાજ્યના લોકો માટે 60 યુનિટ સુધી વીજળી મફત હતી, પરંતુ હવે 125 યુનિટ સુધી વીજળી મફત આપવામાં આવશે. આ કાર્યક્રમમાં સીએમ જયરામ ઠાકુરે પોલીસ અને હોમ ડિફેન્સના જવાનોની ટુકડીઓ દ્વારા રજૂ કરાયેલ માર્ચ પાસ્ટની સલામી લીધી હતી. આ દરમિયાન સીએમ જયરામ ઠાકુર સાથે સ્પીકર વિપિન પરમાર અને વન મંત્રી રાકેશ પઠાણિયા પણ કાર્યક્રમમાં હાજર હતા.

સીએમ જયરામ ઠાકુરની આ જાહેરાત બાદ વિપક્ષી પાર્ટીઓને ચૂંટણીમાં ઘણું નુકસાન થઈ શકે છે. કારણ કે 125 યુનિટ મફત વીજળી આપવાથી રાજ્યની જનતાને 250 કરોડનો ફાયદો થશે. આ વખતે હિમાચલ ચૂંટણીમાં AAP પાર્ટી ત્રીજા વિકલ્પ તરીકે મેદાનમાં ઉતરી રહી છે, AAPનું માનવું છે કે પાડોશી રાજ્ય પંજાબમાં જીત બાદ હિમાચલના લોકો પણ પરિવર્તન ઈચ્છે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget