શોધખોળ કરો

કડીની સભામાં ગેનીબેન ઠાકોર ગરજ્યા! "ભાજપવાળા પૈસા આપે તો લઈ લેજો, પણ મત કોંગ્રેસને આપજો!"

કડી પેટાચૂંટણી સભામાં ગેનીબેનનો ભાજપ પર આકરા પ્રહારો, "મંત્રી બનવાના સપના જોનારાઓને ભાજપે ગોડાઉનમાં નાખ્યા"

  • કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓને ગેનીબેન ઠાકોરે લલકાર્યા
  • ગેનીબેને વેચાઈ ગયેલો માલ કહીને ભાજપમાં જોડાનારા નેતાઓને લલકાર્યા
  • કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નેતા પ્રચારમાં આવે તો રોકડુ પરખાવવા અપીલ
  • વેચાણ ગયેલા માલ છો તેમ કહી જનતાને રોકડુ પરખાવવા કરી અપીલ
  • કોંગ્રેસમાંથી કેટલાક નેતાઓ ભાજપમાં મંત્રી બનવા ગયાઃગેનીબેન
  • મંત્રીના સ્વપ્ન જોનારા કોંગ્રેસના નેતાઓને ભાજપે ગોડાઉનમાં નાંખી દીધાઃગેનીબેન
  • કોંગ્રેસમાં ભાષણ કરતા નેતાઓ ભાજપમાં જઈ બકરી બની ગયાનો ગેનીબેનનો આરોપ

Geniben Thakor latest news: કડી (Kadi) વિધાનસભાની (Assembly) પેટાચૂંટણીના (By-election) માહોલ વચ્ચે રાજપુર (Rajpur) ખાતે યોજાયેલી કોંગ્રેસની (Congress) સભામાં બનાસકાંઠાના (Banaskantha) સાંસદ (MP) ગેનીબેન ઠાકોરે ભાજપ (BJP) અને કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. ગેનીબેને આ નેતાઓને "વેચાઈ ગયેલો માલ" કહીને સંબોધ્યા હતા અને જનતાને તેમને રોકડું પરખાવવા માટે અપીલ કરી હતી.

"ભાજપના પૈસા એરંડા રાયડા વેચીને નથી ભેગા કર્યા"

સભાને સંબોધન કરતા ગેનીબેન ઠાકોરે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, "ભાજપવાળા કોઈ લોભ, લાલચ કે પૈસા આપે તો લઈ લેજો. એમના પૈસા કોઈ એરંડા રાયડા વેચીને કે મજૂરી કરીને ભેગા કરેલા નથી." તેમણે લોકોને અપીલ કરી કે, "તમારે વાપરવા હોય તો વાપરજો, નહીં તો રમેશભાઈના (Rameshbhai) કામમાં વાપરજો, પણ મત કોંગ્રેસને જ આપજો."

"મંત્રી બનવાના સ્વપ્ન જોનારાઓને ભાજપે ગોડાઉનમાં નાંખી દીધા"

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓ પર પ્રહાર કરતા ગેનીબેને કહ્યું કે, આવા નેતા જો મત માંગવા આવે તો તેમને કહેજો કે "તમે બધા વેચાયેલા માલ છો અને તમે તમારા સ્વાર્થ માટે ભાજપમાં ગયા છો." તેમણે વધુમાં ઉમેર્યું કે, "કોંગ્રેસમાંથી કેટલાક નેતાઓ ભાજપમાં મંત્રીઓ થવા ગયા છે, પણ તેમને ભાજપે મોટું ગોડાઉન બનાવ્યું છે, તેમાં નાખી દીધા છે."

"કોંગ્રેસમાં ભાષણ કરતા હતા, ભાજપમાં જઈ બકરી બની ગયા"

ગેનીબેન ઠાકોરે આરોપ લગાવ્યો કે, જે નેતાઓ કોંગ્રેસમાં "ઉલળી ઉલળી ભાષણ કરતા હતા," તેઓ ભાજપમાં જઈને "ગાય બકરી બની ગયા છે." આ નિવેદનો દ્વારા તેમણે કોંગ્રેસ છોડીને ગયેલા નેતાઓની સક્રિયતા અને સ્વતંત્રતા પર સવાલ ઉઠાવ્યા હતા.

આ સભામાં ગેનીબેન ઠાકોર ઉપરાંત બળદેવજી ઠાકોર (Baldevji Thakor) પણ હાજર રહ્યા હતા. કડી પેટાચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા આક્રમક પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે

વિડિઓઝ

US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
અમેરિકન મહિલા જ્યોતિષની ડરામણી ભવિષ્યવાણી: 2026 માં લાખો લોકોની જશે નોકરી,ભૂકંપ અને યુદ્ધનો ખતરો
અમેરિકન મહિલા જ્યોતિષની ડરામણી ભવિષ્યવાણી: 2026 માં લાખો લોકોની જશે નોકરી,ભૂકંપ અને યુદ્ધનો ખતરો
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
Cricket History: જ્યારે 21 વર્ષના બેટ્સમેને 6 બોલમાં બનાવ્યા 48 રન! ક્રિકેટના દિગ્ગજો પણ હેરાન
Cricket History: જ્યારે 21 વર્ષના બેટ્સમેને 6 બોલમાં બનાવ્યા 48 રન! ક્રિકેટના દિગ્ગજો પણ હેરાન
આ તારીખે લોન્ચ થશે Tata Punch Facelift, જાણો ફિચર્સ અને કિંમત
આ તારીખે લોન્ચ થશે Tata Punch Facelift, જાણો ફિચર્સ અને કિંમત
Embed widget