શોધખોળ કરો

KOBHAND: 1400 કરોડના કૌભાંડ મામલે કોર્ટની મોટી કાર્યવાહી, બે આરોપીઓને વૉન્ટેડ જાહેર કર્યા, જાણો

ભાવનગરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં સૌથી મોટી કૌભાંડ મામલે એટલે કે, 1468 કરોડના જીએસટી કૌભાંડ મામલે કોર્ટે મોટી કાર્યવાહી કરી છે.

GST KOBHAND: ભાવનગરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં સૌથી મોટી કૌભાંડ મામલે એટલે કે, 1468 કરોડના જીએસટી કૌભાંડ મામલે કોર્ટે મોટી કાર્યવાહી કરી છે. કોર્ટે આ મામલે બે આરોપીઓને વૉન્ટેડ જાહેર કર્યા છે. માહિતી પ્રમાણે, ભાવનગરના જી.એસ.ટીના 1468 કરોડનાં બૉગસ બિલિંગ કૌભાંડમાં આજે એક મોટી કાર્યવાહી કરી છે, અમદાવાદ સેશન કોર્ટે બે અલગ-અલગ બૉગસ બિલિંગ કૌભાંડ બે આરોપીઓને વૉન્ટેડ જાહેર કર્યા છે. આ આરોપીઓમાં ભાવનગરનો અલ્તાફ સાકરવાલા અને કશ્યપ પંડ્યા વૉન્ટેડ જાહેર થયા છે. અલ્તાફ સાકરવાલાએ 852 કરોડનું બૉગસ કૌભાંડ આચર્યું અને કશ્યપ પંડ્યાએ 616 કરોડની ગેરરીતી આચરી છે. આ ઉપરાંત આ કેસમાં સ્થાનિક અધિકારીઓની આરોપીને ઝડપી પાડવામાં ઢીલી નીતિ રાખવાની પણ ટીકા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી જીએસટી કૌભાંડ મામલો ખુબ ચર્ચાએ ચઢ્યો હતો, જોકે હવે આ મામલે કોર્ટે કાર્યવાહી હાથ ધરી છે. 

ગુજરાતમાં GST કૌભાંડનો આંકડો 8 હજાર કરોડને પાર

GST Scam: રાજ્યભરમાં જીએસટી વિભાગની બોગસ પેઢી શોધી કાઢવા માટે વિશેષ ડ્રાઈવ યોજાઈ હતી. આ ડ્રાઈવમાં GST કૌભાંડનો આંકડો 8 હજાર કરોડને પાર પહોંચ્યો. GST કૌભાંડની તપાસમાં રાજ્યમાંથી 6200 કંપનીઓ પકડાઈ છે. વિભાગ દ્વારા આ તમામ પકડાયેલી 6200 જેટલી કંપનીઓ બંધ કરવામાં આવી છે. સાથે 8000 હજાર કરોડ રૂપિયા જેટલી ચેક્સ ચોરીની રકમ રિકવર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. GST કૌભાંડમાં 3 આરોપીઓની પોલીસે કરી ધરપકડ કરી છે. જે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં સુરતના મુરસિદઆલમ સૈયદ, ભાવનગરના ઉસ્માનગની ફટાણી અને અમદાવાદના મુકુલ યાદવ નામના વેપારીની ધરકપડક કરવામાં આવી છે. તમામ આરોપીઓ ભંગારના ધંધાની આડમાં જીએસટીનું કૌભાંડ આચરતા હતા. જીએસટીની અત્યાર સુધીની રજિસ્ટ્રેશન સિસ્ટમ ફેલ થતાં સેન્ટ્રલ બોર્ડ ઇનડિરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ એ સિસ્ટમ રિચેકિંગ કરવાના આદેશ આપ્યા છે. જેના કારણે એસજીએસટી અને સીજીએસટી રાજ્યના 11.50 લાખ વેપારી-કરદાતાના રજિસ્ટ્રેશન ચેક કરવા સ્થળ મુલાકાત લેશે, જેને પગલે રાજ્યના કરદાતાઓ અને વેપારીઓમાં અનેક પ્રશ્નોને લઈને ફફડાટ વ્યાપ્યો છે. રાજ્યભરના અંદાજે 11.50 લાખ વેપારીઓની પેઢીની તપાસ કરવામાં આવશે. બોગસ પેઢીઓ, ખોટાં રજિસ્ટ્રેશન શોધવા બે મહિના સુધી વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવશે. જીએસટીના આ અભિયાનને લઈને રાજ્યના રાજ્યના કરદાતાઓ અને વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. જીએસટીની અત્યાર સુધીની રજિસ્ટ્રેશન સિસ્ટમ ફેલ થતાં સેન્ટ્રલ બોર્ડ ઇનડિરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ એ સિસ્ટમ રિચેકિંગ કરવાના આદેશ આપ્યા છે. જેના કારણે એસજીએસટી અને સીજીએસટી રાજ્યના 11.50 લાખ વેપારી-કરદાતાના રજિસ્ટ્રેશન ચેક કરવા સ્થળ મુલાકાત લેશે, જેને પગલે રાજ્યના કરદાતાઓ અને વેપારીઓમાં અનેક પ્રશ્નોને લઈને ફફડાટ વ્યાપ્યો છે.

Join Our Official Telegram Channel: 

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં કમોસમી વરસાદનું આગાહીકારોનું અનુમાન, ક્યાં ક્યાં પડશે વરસાદ?Ahmedabad Rajkot Highway Accident : 4 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 2ના મોત ; 3 આઇસર બળીને ખાખHun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ
iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
શિયાળો આવતા જ તમે તો નથી બની રહ્યા ને ડિપ્રેશનનો શિકાર, આ હોઇ શકે છે કારણ
શિયાળો આવતા જ તમે તો નથી બની રહ્યા ને ડિપ્રેશનનો શિકાર, આ હોઇ શકે છે કારણ
Embed widget