શોધખોળ કરો

Gujarat: અમરેલીના આ યુવા નેતાને બનાવશે ઉપદંડક ? જાણો વિગત

Amreli: મરેલી જિલ્લાનાની પાંચ બેઠક ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી. અમરેલીના યુવા નેતા કૌશિક વેકરીયાએ કોંગ્રેસના પરેશ ધાનાણીને હાર આપી હતી. કૌશિક વેકરીયાને ઉપદંડક બનાવવામાં આવી શકે છે.

Kaushik Vekariya: ભારતીય જનતા પાર્ટી (BJP)ની વિક્રમી જીત બાદ નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે. ભૂપેન્દ્ર પટેલ સતત બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સોમવારે (12 ડિસેમ્બર) બપોરે 2 વાગ્યે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM મોદી), કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો અને ઘણા કેન્દ્રીય પ્રધાનો શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.

ભાજપે આ વખતે વિધાનસભામાં 156 સીટો જીતીને ઈતિહાસ રચ્યો હતો. અમરેલી જિલ્લાનાની પાંચ બેઠક ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી. અમરેલીના યુવા નેતા કૌશિક વેકરીયાએ કોંગ્રેસના પરેશ ધાનાણીને હાર આપી હતી. કૌશિક વેકરીયાને ઉપદંડક બનાવવામાં આવી શકે છે.

કોણ છે કૌશિક વેકરિયા

કૌશિક વેકરિયાની ઉંમર માત્ર 36 વર્ષ છે. કૌશિક વેકરિયા અમરેલીના જિલ્લા પ્રમુખ છે અને છેલ્લાં બે-ત્રણ વર્ષથી પાર્ટીમાં સારી નામના ધરાવે છે, તેમજ લોકચાહના પણ ધરાવે છે. કૌશિક વેકરિયા અમરેલીના દેવરાજીયા ગામના છે. 2011 થી 2016 સુધી તેઓ ગામના સરપંચ રહી ચુક્યા છે. કૌશિક વેકરિયા 2002થી વિવિધ સંગઠનોમાં સક્રિય છે. કૌશિક વેકરિયાના પત્નીનું નામ શગુણાબેન છે અને તેમને સંતાનમાં એક પુત્રી છે.

સંભવિત મંત્રીઓની યાદી

નવા કેબિનેટના શપથ ગ્રહણ સમારોહની આગલી રાત્રે પાર્ટી દ્વારા નક્કી કરાયેલા નામો સાથેના ધારાસભ્યોને જાણ કરવામાં આવી હતી. બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે નિશ્ચિત ધારાસભ્યોને બોલાવ્યા અને જાણ કરી કે તેઓ આવતીકાલે શપથ લેવાના છે. અત્યાર સુધીમાં જે ધારાસભ્યોને ફોન કરીને શપથ લેવાની જાણ કરવામાં આવી છે તેમાં કુલ 17 નામ સામેલ છે.

  1. ઘાટલોડિયા ધારાસભ્ય - ભૂપેન્દ્ર પટેલ
  2. મજુરા ધારાસભ્ય - હર્ષ સંઘવી
  3. વિસનગર ધારાસભ્ય - ઋષિકેશ પટેલ
  4. પારડી ધારાસભ્ય - કનુભાઈ દેસાઈ
  5. જસદણ ધારાસભ્ય - કુંવરજીભાઈ બાવળિયા
  6. ખંભાળિયા ધારાસભ્ય - મૂળુભાઈ બેરા
  7. જામનગર ગ્રામ્ય ધારાસભ્ય - રાઘવજી પટેલ
  8. ભાવનગર ગ્રામ્ય ધારાસભ્ય - પુરુષોત્તમ ભાઈ સોલંકી
  9. સિદ્ધપુર ધારાસભ્ય - બળવંતસિંહ રાજપૂત
  10. રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય - ભાનુબેન બાબરીયા
  11. સંતરામપુર ધારાસભ્ય - કુબેરભાઈ ડીંડોર
  12. દેવગઢ બારિયા ધારાસભ્ય - બચ્ચુ ખાબડ
  13. નિકોલ ધારાસભ્ય - જગદીશ પંચાલ
  14. ઓલપાડ ધારાસભ્ય - મુકેશ પટેલ
  15. મોડાસા ધારાસભ્ય - ભીખુભાઈ પરમાર
  16. કામરેજ ધારાસભ્ય - પ્રફુલ પાનસેરીયા
  17. માંડવી ધારાસભ્ય - કુંવરજી હળપતિ

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણ પહેલા આજે ભાજપના ધારાસભ્યોની મોટી બેઠક યોજાશે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક ગાંધીનગરની લીલા હોટલમાં યોજાશે. આના એક દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં નવી સરકારના શપથ ગ્રહણ કાર્યક્રમમાં ભાગ લેવા અમદાવાદ પહોંચ્યા છે. પીએમ મોદીએ અમદાવાદમાં રોડ શો કર્યો અને વિધાનસભા ચૂંટણીમાં ભાજપની બમ્પર જીત બદલ ગુજરાતની જનતાનો આભાર માન્યો. સાથે જ ગુજરાતની જનતાએ પણ રોડ શો દરમિયાન પીએમ મોદીનું અભિવાદન કર્યું હતું.

View this post on Instagram
 
A post shared by Kaushik Vekariya (@kaushikkvekariya)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rape and Murder Case : વલસાડમાં યુવતીની બળાત્કાર બાદ હત્યાના કેસમાં સૌથી મોટો ખુલાસોShare Market News : ભારતીય શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 1700 પોઇન્ટનો ઉછાળોKarjan Farmers :  ડિજિટલ કાર્ડ માટે આધાર કાર્ડ રજિસ્ટ્રશન કરાવવામાં સર્વર વિલન, ખેડૂતોએ શું કરી માંગ?Chintan Shibir Gujarat 2024 : સોમનાથમાં ગુજરાત સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
Maharashtra: ચૂંટણી પરિણામ બાદ કોને સમર્થન આપશે VBA, પ્રકાશ આંબેડકરે કર્યો ખુલાસો 
Maharashtra: ચૂંટણી પરિણામ બાદ કોને સમર્થન આપશે VBA, પ્રકાશ આંબેડકરે કર્યો ખુલાસો 
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે, જાણો વિગતો
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે
Embed widget