શોધખોળ કરો

Gujarat Election 2022: ગુજરાત ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન પહેલા માલપુરની અણિયોર ચોકડી નજીકથી દારૂ ભરેલી સ્કોર્પિયો ઝડપાઈ

Gujarat Election 2022: કાર અટકતાં જ તેમાં સવાર કેટલાક નામી વ્યકતિઓ નાસી છૂટ્યા હતા. સ્કોર્પિયોમાં તપાસ કરતાં તેમાંથી દેશી દારૂની બોટલો મળી આવી હતી.

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન આડે હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. આ દરમિયાન આજે અરવલ્લીના માલપુરના અણિયોર ચોકડી નજીકથી દારૂ ભરેલી સ્કોર્પિયો ઝડપાઇ છે. દારૂ ભરેલી સ્કોર્પિયો અણિયોર નજીકથી પસાર થવાની હોવાની સ્થાનિકોને બાતમી મળી હતી. જે બાદ યુવાનોએ ભેગા મળી દારૂ ભરેલી સ્કોર્પિયોને અટકાવી હતી. કાર અટકતાં જ  તેમાં સવાર કેટલાક નામી વ્યકતિઓ નાસી છૂટ્યા હતા. સ્કોર્પિયોમાં તપાસ કરતાં તેમાંથી દેશી દારૂની બોટલો મળી આવી હતી. સૂત્રના જણાવ્યા મુજબ, દેશી દારૂ આવતીકાલે યોજાનાર મતદાન માટે અગ્રણી પક્ષ દ્વારા વિતરણ કરવા લઈ જવાતો હતો. હાલ માલપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

વડોદરામાં પણ મતદાન પહેલા લક્ઝુરિયર્સ કારમાં પકડાયો દારૂ

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ આવતીકાલે બીજા તબક્કાનું મતદાન યોજાશે. મતદારોને લલચાવવા રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પડઘમ શાંત થયા બાદ અનેક પ્રકારની લાલચ અપાતી હોય છે. આ દરમિયાન વડોદરામાં મતદાન અગાઉ દારૂનો જથ્થો ઝડપાયો છે. રણોલી મિલન પેટ્રોલ પંપ પાસેથી ગ્રામ્ય પોલીસે દારૂ ભરેલી ફોર્ચ્યુનર સહિત બે કાર ઝડપી પાડી હતી. પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. દારૂનો જથ્થો જાણીતા રાજકીય નેતાનો હોવાનો પોલીસને શંકા છે. દારૂનો જથ્થો ઝડપાતા રાજકીય મોરચે ફફડાટ  ફેલાઇ ગયો છે.  ફોર્ચ્યુનર કારનો નંબર જીજે-06-એલઈ-455 છે અને તેની નંબર પ્લેટ પર જય માતાજી લખેલું છે.

5 ડિસેમ્બરે 14 જિલ્લાની 93 બેઠક માટે બીજા તબક્કાનું મતદાન

  • બનાસકાંઠા જિલ્લો : બેઠકોના નામ : વાવ, થરાદ, ધાનેરા, દાંતા (ST), વડગામ (SC), પાલનપુર, ડીસા, દિયોદર, કાંકરેજ
  • પાટણ જિલ્લો : બેઠકોના નામ : રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર
  • મહેસાણા જિલ્લો : બેઠકો : ખેરાલુ, ઉંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા, વિજાપુર
  • સાબરકાંઠા જિલ્લો : બેઠકોના નામ : હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા (ST), પ્રાંતિજ
  • અરવલ્લી જિલ્લો : બેઠકોના નામ : ભિલોડા (ST), મોડાસા, બાયડ
  • ગાંધીનગર જિલ્લો : બેઠકો: દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ
  • અમદાવાદ જિલ્લો : બેઠકો: વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારાણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઈ, ધોળકા, ધંધુકા
  • આણંદ જિલ્લો : બેઠકો : ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજિત્રા
  • ખેડા જિલ્લો : બેઠકોના નામ : માતર, નડિયાદ, મહેમદાબાદ, મહુધા, ઠાસરા, કપડવંજ
  • મહીસાગર જિલ્લો : બેઠકોના નામ : બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર
  • પંચમહાલ જિલ્લો : બેઠકોના નામ :  શહેરા, મોરવાહડફ, ગોધરા, કાલોલ, હાલોલ
  • દાહોદ જિલ્લો : બેઠકો : ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, દેવગઢ બારિયા
  • વડોદરા જિલ્લો : બેઠકોના નામ : સાવલી, વાઘોડિયા, ડભોઈ, વડોદરા શહેર (SC), સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા, કરઝણ
  • છોટાઉદેપુર જિલ્લો : બેઠકોના નામ: છોટાઉદેપુર, જેતપુર (ST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ હોટલો હાઉસફૂલ, 1100 ટ્રાફિક જવાન બંદોબસ્તમાં તૈનાત રહેશે
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ હોટલો હાઉસફૂલ, 1100 ટ્રાફિક જવાન બંદોબસ્તમાં તૈનાત રહેશે
Ranji Trophy: રણજી ટ્રોફીમાં નવ વર્ષ પછી રમવા ઉતરેલો રોહિત શર્મા નિષ્ફળ, યશસ્વી પણ રહ્યો ફ્લોપ
Ranji Trophy: રણજી ટ્રોફીમાં નવ વર્ષ પછી રમવા ઉતરેલો રોહિત શર્મા નિષ્ફળ, યશસ્વી પણ રહ્યો ફ્લોપ
USA: અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા પોતાના નાગરિકોને પાછા બોલાવશે ભારત? જયશંકરે શું આપ્યો જવાબ?
USA: અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા પોતાના નાગરિકોને પાછા બોલાવશે ભારત? જયશંકરે શું આપ્યો જવાબ?
Gold silver price today: ગોલ્ડે તોડ્યા તમામ રેકોર્ડ, 82,000 રૂપિયાને પાર પહોંચ્યો ભાવ
Gold silver price today: ગોલ્ડે તોડ્યા તમામ રેકોર્ડ, 82,000 રૂપિયાને પાર પહોંચ્યો ભાવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદના લાલદરવાજા પાસે ગૌરક્ષક મનોજ બારીયા પર હુમલોMahisagar news: લુણાવાડામાં અંગત અદાવતમાં કેટલાક શખ્સોએ ભાજપના યુવા મોરચાના પ્રમુખ પર કર્યો હુમલોColdplay Concert In Ahmedabad: અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ પોલીસનો એક્શન પ્લાનHun To Bolish : હું તો બોલીશ : મગફળીમાં ખેડૂતનો મરો કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ હોટલો હાઉસફૂલ, 1100 ટ્રાફિક જવાન બંદોબસ્તમાં તૈનાત રહેશે
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ હોટલો હાઉસફૂલ, 1100 ટ્રાફિક જવાન બંદોબસ્તમાં તૈનાત રહેશે
Ranji Trophy: રણજી ટ્રોફીમાં નવ વર્ષ પછી રમવા ઉતરેલો રોહિત શર્મા નિષ્ફળ, યશસ્વી પણ રહ્યો ફ્લોપ
Ranji Trophy: રણજી ટ્રોફીમાં નવ વર્ષ પછી રમવા ઉતરેલો રોહિત શર્મા નિષ્ફળ, યશસ્વી પણ રહ્યો ફ્લોપ
USA: અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા પોતાના નાગરિકોને પાછા બોલાવશે ભારત? જયશંકરે શું આપ્યો જવાબ?
USA: અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા પોતાના નાગરિકોને પાછા બોલાવશે ભારત? જયશંકરે શું આપ્યો જવાબ?
Gold silver price today: ગોલ્ડે તોડ્યા તમામ રેકોર્ડ, 82,000 રૂપિયાને પાર પહોંચ્યો ભાવ
Gold silver price today: ગોલ્ડે તોડ્યા તમામ રેકોર્ડ, 82,000 રૂપિયાને પાર પહોંચ્યો ભાવ
Mahakumbh 2025: મહાકુંભ ત્રિવેણી સંગમમાં સ્નાન કરતા અગાઉ ક્યા દેવતાની કરાય છે પૂજા
Mahakumbh 2025: મહાકુંભ ત્રિવેણી સંગમમાં સ્નાન કરતા અગાઉ ક્યા દેવતાની કરાય છે પૂજા
નેશનલ હેલ્થ મિશનને મોદી સરકારે શું લીધો મોટો નિર્ણય? શણની MSPમાં પણ કર્યો વધારો
નેશનલ હેલ્થ મિશનને મોદી સરકારે શું લીધો મોટો નિર્ણય? શણની MSPમાં પણ કર્યો વધારો
Jeet Adani Diva Shah Wedding: કોણ છે દિવા શાહ, જેના ગૌતમ અદાણીના પુત્ર સાથે થવાના છે લગ્ન
Jeet Adani Diva Shah Wedding: કોણ છે દિવા શાહ, જેના ગૌતમ અદાણીના પુત્ર સાથે થવાના છે લગ્ન
AI ફીચર્સ અને 12GB RAM સાથે લોન્ચ થઇ Samsung Galaxy S25 Series, જાણો ફીચર્સ અને કિંમત
AI ફીચર્સ અને 12GB RAM સાથે લોન્ચ થઇ Samsung Galaxy S25 Series, જાણો ફીચર્સ અને કિંમત
Embed widget